Thursday, January 31, 2013

કોલેસ્ટ્રોલથી હાર્ટ એટેક આવે તે એક મોટી ભ્રમણા


કોલેસ્ટ્રોલથી હાર્ટ એટેક આવે તે એક મોટી ભ્રમણા 


તમને આજ સુધી એટલી ખબર છે કે કોલેસ્ટ્રોલ તમારી આર્ટરી એટલે કે લોહી લઈ જનારી નળીઓમાં ચોંટી જવાથી ક્લોટ થાય છે અને તેનાથી તમને હાર્ટ એટેક આવે છે તો પછી એજ કોલેસ્ટ્રોલવાળુ લોહી તમારી વેઈન (શિરા)માંથી પાછું સાફ થવા ફેફસામાં જાય છે તો તે વખતે વેઈનમાં ક્લોટ કેમ નથી બનાવતું. આ બાબતનો તમે વિચાર કર્યો છે? વૈજ્ઞાનિકો આનો જવાબ આ રીતે આપે છે. આર્ટરીમાં જ્યાં જ્યાં ઈજા થઈ હોય તે ઈજાને બેન્ડેજ (પાટા)ની માફક કવર કરી દે છે. આ રીતે કોલેસ્ટ્રોલ એક રીતે તમારી આર્ટરીનું રક્ષણ કરે છે. આમ છતાં આ કોલેસ્ટ્રોલ (લાઈપો પ્રોટીન) છેલ્લા ૪૦ વર્ષથી હાર્ટ એટેકનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આને કારણે બજારમાં ઝીરો કોલેસ્ટ્રોલવાળા તૈયાર ખોરાક મળે છે. આ બરોબર નથી.
ખરેખર કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક માટેનું મુખ્ય કારણ (ગુનેગાર) નથી

૧. જર્મન મિનીસ્ટ્રી ઓફ રીસર્ચ એન્ડ ટેકનોલોજીના એક અભ્યાસ પ્રમાણે લોહીના કોલેસ્ટ્રોલ અને ખોરાકના કોલેસ્ટ્રોલ વચ્ચે કોઈ સંબંધ નથી.

૨. જાપાનમાં લોકોના લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોવા છતાં ત્યાં હાર્ટ એટેકના કેસ ઓછા છે.

૩. ચાઈનામાં જ્યાં એનીમલ ફેટ (જેમાં કોલેસ્ટ્રોલ વધારે હોય.) નો ઉપયોગ વધારે છે ત્યાં ૫૦૦૦ વ્યક્તિઓના અભ્યાસમાં પણ એવું તારણ નીકળ્યું છે કે કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેકને કોઈ સંબંધ નથી.

૪. ૧૦,૦૦૦ વ્યક્તિઓ જેઓના કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હતું તેઓનો આઠ વર્ષના અભ્યાસ (ઓબઝર્વેશન) પછી તેમના અર્ધાને 'સ્ટેટીન ડ્રગ્સ'' આપી કોલેસ્ટ્રોલ ઓછા કરવા કહેવામાં આવ્યું. જ્યારે બાકીનાને કસરત અને નોર્મલ ખોરાક લેવાનું કહેવામાં આવ્યું. પરિણામ આશ્ચર્યજનક આવ્યું. સ્ટેટીન ગુ્રપની દવાઓ લેવાથી કોલેસ્ટ્રોલ ઓછું થયું ખરુ ંપણ જે બાકીના કસરત કરનારા અને નોર્મલ ખોરાક લેનારાના મૃત્યુના પ્રમાણમાં કોઈ ફેરફાર દેખાયો નહીં. ઉલટું, આઠ વર્ષ સુધી મોં સ્ટેરીન દવાઓ લીધી અને આડઅસરમાં લીવર નબળું પડયું, સ્નાયુ નબળા પડયા એટલું જ નહીં પણ કેટલાક આ દવા લેવાથી મૃત્યુ પામ્યા. દવા લો કે ખોરાકનો કંટ્રોલ કરો, હાર્ટ એટેક કોલેસ્ટ્રોલથી નથી આવતો બીજા પણ કારણો ધ્યાનમાં લો.

૫. યુરોપમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે લો-ફેટ ડાયેટ લેવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ માંડ ૨ થી ૪ ટકા ઓચું થયું. શિયાળામાં કોલેસ્ટ્રોલ ઓછું થાય અને ઉનાળામાં વધે એવું પણ આ અભ્યાસમાં નક્કી થયું છે.

૬. ડેન્માર્કમાં ૨૦,૦૦૦ સ્ત્રી-પુરૃષોના પાંચ વર્ષના અભ્યાસમાં એવું નક્કી થયું કે તેમના હાર્ટ એટેક આવેલા દર્દીઓમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ નોર્મલ હતું.

૭. કોલેસ્ટ્રોલ વિશેના જે કોઈ અભ્યાસ કોલેસ્ટ્રોલને હાર્ટ એટેકનું મુખ્ય કારણ માનવા માટે થયા છે તે ઉંદરો પર થયા છે. માનવી ઉપર નહીં.

૮. કોલેસ્ટ્રોલ શરીરમાં હોવું જરૃરી છે કારણ તેનાથી હોર્મોન બને છે. પિત્ત બને છે. સેલ વોલ બને છે. ન્યુરોટ્રાન્સ્મીટર્સ બને છે. કોલેસ્ટ્રોલ વગરનો ડાયેટ પાંચ વર્ષ લીધા પછી પણ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ હોવાનું કારણ તમારું લીવર તમારા શરીરની ચરબીમાંથી કોલેસ્ટ્રોલ બનાવે છે. કોલેસ્ટ્રોલથી હાર્ટ એટેક આવતો હોય તો શરીર જાણી જોઈને આવું કરે ખરું?

૯. અમેરિકામાં થયેલા એક અભ્યાસ અનુસાર કોલેસ્ટ્રોલ અને ખાસ કરીને એલ.ડી.એલ. કોલેસ્ટ્રોલ ઓછું હોય તો કેન્સર થવાની શક્યતા વધે છે. સંશોધકોએ ૪૦૨ નોર્મલ પેશન્ટ સાથે ૨૦૧ કેન્સરના પેશન્ટની સરખામણી કરી અને બોડીમાસ ઈન્ડેક્સનો પણ ખ્યાલ રાખ્યો હતો. કોઈપણ પેશન્ટે 'સ્ટેટીન' દવાઓ લીધી નહોતી છતાં ઉપરનું પરિણામ જોવા મળ્યું હતું.

૧૦. હાર્ટ એટેકના બીજા સાત કારણો પણ જ્યારે ધ્યાનમાં લેવામાં આવ્યા - ૧. ડાયાબીટીસ ૨. બી.પી., ૩ શ્રમ કે કસરતનો અભાવ ૪. જાડાપણું (ઓબેસીટી) ૫. સિગરેટ-તમાકુનો ઉપયોગ ૬. વારસાગત ૭. ટેન્શન - ત્યારે ખબર પડી કે કોલેસ્ટ્રોલના વધારે પ્રમાણથી હાર્ટ એટેક આવવાના ચાન્સ ૧૦ ટકા પણ નથી. હવે ધ્યાન રાખો. કોલેસ્ટ્રોલ વધારે હોય તો હાર્ટ એટેક ચોક્કસ આવે એવું કોઈ ઠેકાણે નક્કી થયું નથી અને સ્ટેટીન દવાઓ કોલેસ્ટ્રોલ વધારે હોય ત્યારે શોર્ટ કટ તરીકે ઓછું કરવા વાપરવામાં મોટું જોખમ છે.
યાદ રાખો કોલેસ્ટ્રોલ વધારે હોય ત્યારે હાર્ટ એટેક આવે એ એક ભ્રમણા (મીથ) છે

Monday, January 14, 2013

A Wonderful Prayer for those pushing 60 or beyond.


 A Wonderful Prayer for those pushing 60 or beyond.
Almighty God you know that I am growing older.
Keep me from becoming too talkative,
and particularly keep me from falling into the tiresome habit of expressing an opinion on every subject.

Release me from craving to straighten out everyone's affairs. Keep my mind free from recital of endless details.
Give me wings to get to the point.
Give me grace, dear GOD, to listen to others describe their aches and pains(+++).
Help me endure the boredom with patience and keep my lips sealed, for my own aches and pains are increasing in number and intensity,          
and the pleasure of discussing them is becoming sweeter as the years go by.
Teach me the glorious lesson that occasionally, I might be mistaken. Keep me reasonably sweet.
I do not wish to be a saint (Saints are so hard to live with), but a sour old person is the work of the devil.

Make me thoughtful, but not moody, helpful, but not pushy, independent,
yet able to accept with graciousness favors that others wish to bestow on me.
Free me of the notion that simply because I have lived a long time,
I am wiser than those who have not lived so long.
If I do not approve of some of the changes that have taken place in recent years,
give me the wisdom to keep my mouth shut.
GOD knows that when the end comes,
I would like to have a friend or two left.

Sunday, January 6, 2013

આઠ લક્ષ્મી આપશે તમને આવા આઠ પ્રકારના લાભ


આઠ લક્ષ્મી આપશે તમને આવા આઠ પ્રકારના લાભ


આઠ લક્ષ્મી આપશે તમને આવા આઠ પ્રકારના લાભ

નવા વર્ષ - 2013નો આ પ્રથમ શુક્રવાર અને શુક્રવાર એટલે ઘનની દેવી મહાલક્ષ્મીનો વાર આ દિવસે લક્ષ્મીજીનું પૂજન-મંત્ર વિશેષ લાભ આપે છે. સાથે લક્ષ્મીજીનું દર્શન પણ વધારે લાભ આપે છે.
અષ્ટલક્ષ્મીનું મંદિર હોય તો દર શુક્રવારે તેનું માત્ર દર્શન કરવું અને મનમાં ઈચ્છા હોય તે તેની સામે બોલવાથી ધનલાભ થાય છે. મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ માટે જો મહાલક્ષ્મીનું કે અષ્ટલક્ષ્મીનું મંદિર પ્રાપ્ત ન હોય તો અમે અહીં આપીએ છીએ લક્ષ્મીજીના આઠ રૂપો છે આઠ પ્રકારના લાભ અપાવે છે.

નવાવર્ષના પ્રથમ શુક્રવારે અહીં આપેલા અષ્ટલક્ષ્મી વિશે જાણો અને અહીં આપેલા તેના ચિત્રનાં દર્શન કરવાથી પણ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે....

આદિલક્ષ્મીઃ જે રીતે નામથી જ સ્પષ્ટ થાય છે કે આ લક્ષ્મી માતાનું આદિ રૂપ માનવામાં આવે છે. આ માતા વૈકુંઠમાં ભગવાનની સાથે નિવાસ કરે છે. તેને રમા અને ઈન્દિરાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તેના હાથમાં કમળ છે. તેની કૃપાથી ભગવાન નારાયણની કૃપા થઈ જાય છે.ધાન્યલક્ષ્મીઃ ધાન્યનો અર્થ થાય છે અનાજ. જે લોકો કૃષિકાર્ય સાથે સંકળાયેલા છે, તેને માતાના આ રૂપની આરાધના કરવી જોઈએ. માતા ધાન્યલક્ષ્મીની કૃપાથી બધા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર અનાજ ઉગશે.

ધૈર્યલક્ષ્મીઃ માતાનું આ રૂપ સાહસ અને શક્તિ આપનારું છે.  જે લોકો માતા ધૈર્ય લક્ષ્મીની પૂજા કરે છે, તેનામાં નેતૃત્વ ક્ષમતા હોય છે, કારણ કે તે અસાધારણ ધૈર્ય અને સાહસના ધની હોય છે.

ગજલક્ષ્મીઃ શાસ્ત્રો અનુસાર સમુદ્રમંથનના સમયે ક્ષીરસાગરથી માતા લક્ષ્મીજી, જે રૂપે પ્રકટ થયાં તે માતા ગજલક્ષ્મી જ હતા. એ સાગરની દીકરી કહેવાય છે.  તે કમળ પર બેસેલાં છે, બન્ને તરફ હાથી માતા પર અમૃત વર્ષા કરી રહ્યા છે. માતાના આ રૂપની પૂજા કરનારને ત્યાં ધન વર્ષા થાય છે અને ક્યારેય પૈસાના પ્રોબ્લેમ્સ રહેતા નથી.

સંતાનલક્ષ્મીઃ કહે છે પૂત સપૂત તો શું ધનસંચય  અને પૂત કપૂત તો શું ધન સંચય. તાત્પર્ય એ છે કે યોગ્ય સંતાનથી મોટું કોઈ ધન નથી. જે સંતાનલક્ષ્મીની પૂજા કરી માતાના આશિર્વાદ લે છે, તેના માટે માતાની કૃપાથી સુસંસ્કૃત અને સ્વસ્થ સંતાન થાય છે. અર્થાત તેનાં સંતાનોમાં તેના માટે સૌથી મોટું ધન હોય છે.

વિજયલક્ષ્મીઃ માતના આ રૂપની પૂજા કરનારને જીવનના બધા ક્ષેત્રોમાં સફળતા અને વિજય મળે છે. જે લોકો વિભિન્ન વિવાદોમાં ફસાઈ શકે છે, જો તે વિજયલક્ષ્મીની આરાધના કરે તો તેને બધા વિવાદોમાં વિજય પ્રાપ્ત થાય છે.

ધનલક્ષ્મીઃ માતા ધનલક્ષ્મીની આરાધના કરનારને બધા પ્રકારના ધનની પ્રાપ્તિ થાય છે અને તેના જીવન ધન અને સમૃદ્ધિથી ભરપૂર હોય છે.

વિદ્યા લક્ષ્મીઃ માતાના આ રૂપની આરાધના કરનારને વિદ્યા અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

Wednesday, January 2, 2013

Is Your Thyroid Cause for Fatigue?Is Your Thyroid Cause for Fatigue?

Know your thyroid status before a hidden problem drags your energy completely.
weakness2
Is your fatigue dragging you from performing routine activities? Does your mental status don’t allowing you to participate in public activities? Do you feel discomfort in the neck? If you are experiencing such a type of issues, it’s a time to check your thyroid status.
Role of thyroid
Thyroid gland is largest endocrine gland located in front of the neck just below Adam’s apple. Thyroid mainly produces two hormones namely, Triidothyronine (T3) and thyroxine (T4) under stimulation by thyroid-stimulating hormone (TSH) from anterior pituitary. Both T3 and T4 determine the rate of metabolism and activity of other organ systems.
As a master in metabolism, a process in which energy is created to sustain life; thyroid has a direct impact on our energy value and activity level of vital organs of the body.
Causes for your thyroid problems
Anything disturbing the thyroid hormone production can hider metabolism and result in the spectrum of clinical manifestations. More than 200 million people at minimum worldwide have thyroid disease noted in thyroidawarenessmonth.com.
Hyperthyroidism
Excessive hormone production leads to over activity of organ systems and result in hyperthyroidism. Mainly occur in a form of
 • Grave’s disease: Autoimmune disorder where a body attacks an own thyroid.
 • Toxic adenomas:  Abnormal nodule formation in the gland
 • Subacute thyroiditis:  Inflammation of thyroid
 • Postpartum thyroiditis:  Occur in women within a month of delivery
 • Silent thyroiditis:  Temporary state of excess hormone release
 • Excess intake of thyroid hormone during therapy
Hypothyroidism
Little hormone production leads to decreased energy production and manifestations of hypothyroidism. Main causes are
 • Hashimoto’s thyroiditis:  Autoimmune disorder where a body attacks an own thyroid.
 • Medication:  Lithium intake
 • Removal of the gland: Surgically or chemical destruction
 • Exposure to excessive iodide: During radioactive iodine treatment for hyperthyroidism.
 Goitre
 • Enlarged goiter: Due to iodine deficiency. Endemic in certain regions.
Thyroid cancer
Quite rare condition but associated with long-term thyroid nodule.
When to suspect you have thyroid
If you are experiencing any of the following problems do visit your physician, as it can turn out thyroid issue.
 • Swelling in the neck: Feeling of tightness and discomfort in the throat with hoarseness of voice.
 • Fatigue: Feeling tired even after an adequate rest is a characteristic feature of a thyroid problem.
 • Family history :Thyroid run among family members
 • Depression/Anxiety: Anxiety and nervousness associated with insomnia is found in hyperthyroidism. Depression with excessive sleeplessness is typically encountered with hypothyroidism.
 • Heart rhythm: Fast heart rate with palpitations and fine shaking hands is noted in hyperthyroidism. While, heart rate is slowed down in hypothyroidism.
 • Cholesterol abnormalities:  Hyperthyroidism is associated with low cholesterol while hypothyroidism is present with a high-cholesterol level.
 • Weight changes: Unable to lose or gain weight even after good diet control and exercise program.
 • Menstrual irregularity and fertility problem: Women notice light or absent or irregular menses with hyperthyroidism while a hypothyroidism present with a heavy and painful period.
 • Bowel problem:  Hyperthyroidism is characterized by increased bowel movements and subsequent diarrhea or irritable bowel syndrome while hypothyroidism is associated with chronic constipation.
 • Hair changes: Thyroid problems result in hair loss. Dry coarse hair is peculiarly found in hypothyroidism.
 • Skin changes: Warm moist skin with heat intolerance is common in hyperthyroidism and thick, dry and scaly skin with cold intolerance is shared in hypothyroidism.
Dealing with thyroid problems
Your doctor may diagnose thyroid problems with following tests
 • Blood tests: Level of thyroid hormones (T3, T4) and TSH level suggesting under or overproduction of hormone. Detection of anti-thyroid antibodies in autoimmune diseases.
 • Thyroid scan: Radioactive iodide uptake scans indicating the presence of thyroid nodule.
 • Ultrasound:   Benign thyroid nodule detection
 • Fine needle aspiration cytology (FNAC) : Cytological examination for detecting cancer
 • Biopsy: Detect thyroid cancer
Restoration of thyroid hormone levels with anti-thyroid medication, radioiodine treatment and surgery deal with excess or underproduction of hormone.
Thyroid cancer is best treated by surgery, where cancerous tissues or whole thyroid is removed by a surgeon.
Additionally, lifestyle changes with diet supplement, exercises and yoga take care of most of the thyroid symptoms.

Tuesday, January 1, 2013

ગુજરાતના 17 મહેલો


Great palaces of Gujarat
              ગુજરાતના 17 મહેલો
—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,        
œ          Ç          ¨          ¾          •-          •          ª          ¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          à          ¦          Í          §          ¿

1.લક્ષ્મી નિવાસ પેલેસ-વડોદરા ..1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ લક્ષ્મી નિવા પેલેસ બનાવ્યો હતોજેના આર્કિટેક્ટ મેજર ચાર્લ્ મંટ હતા પેલેસ 19મી સદીના સ્થાપત્યનો એક સુંદર નમૂનો છેપેલેસ લંડનના પ્રખ્યાતબકિંગહામ પેલેસથી ચાર ણો મોટો છેબરોડા સ્ટેટના શાહી પરિવારનું  નિવાસસ્થાન હતુંવિલિયમ 
ગોલ્
ડરીંગ દ્વારા સજાવવામાં આવેલા બગીચા મહેલની સુંદરતામાં વધારો કરે છે. 700 એકરમાં ફેલાયેલા  મહેલના 
ફ્લોર
 વેનેશિયન શૈલી દ્વારાદિવાલો અનેબારીઓ બેલ્જીયમ શૈલી ્વારા સજાવવામાં આવી છેમહેલમા પ્રખ્યાત ચિત્રકાર રવિ વર્માનાં 12 ચિત્રો લાગેલા છેવડોદરામાં  ઉપરાંત નઝરબાગ પેલેસમકરપુરા પેલેસ અને પ્રતા વિલાસ પેલેસ પણ આવેલો છે.
—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,          œ   
Ç          ¨          ¾          •-          •          ª          ¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          Ã          ¦          Í          §          ¿
2.વિજય વિલાસ પેલેસ-માંડવી : માંડવીના સુંદર દરિયા કિનારા નજીક વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ 
પેલેસ
  કચ્છની શાન છે પલેસનું બાંધકામ .. 1920માં જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતુંજેના 
લીધે
 પેલેસના બાંધકામમાંરાજપુત સ્થાપત્ કળાની ઝાંખી જોવા મળ છેલાલ રેતાળ પથ્થરોથી બનેલો  મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છેતેની ચારેબાજુએ બંગાળી ગુંબજોખૂણામાં બૂરજો અને રંગીન કાચની બારીઓ છત પરના 
ઝરુખામાંથી
 આસપાસના વિસ્તારનું સુંદર દ્રશ્યઅને રાજાની સમાધિ  જોવા મળે છેપેલેસનો મધ્યખંડ અદભુત છે
મહેલની
 રંગ-બેરંગી બારીઓદરબાજાઓ અને પ્રવેશદ્વારની રચના ચકિ કરી દે તેવી છેદરિયા કિનારાના કારણે અહીં 
હંમેશા
 હવા ઉજાસ રહે છેબોલિવૂડના ફિલ્મકારો માટે  એકપસંદગીનું સ્થળ છે પેલેસને હેરિટેજ હોટલમાં 
રૂપાંતરિત
 કરવામાં આવ્યો છે.

—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,          œ          Ç          ¨          ¾          •-          •          ª          
¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          Ã          ¦          Í          §          ¿
3.રણજીત વિલાસ પેલેસ - વાંકાનેર : ..1900માં અમરસિંહજી દ્વારા શરૂ કરવામાં આવેલા રણજીત વિલાસ 
પેલેસનું
 નિર્માણ સાત વર્ષ બાદ પૂર્ણ થયેલુંટેકરી પર આવેલા  પેલેસથી આખા વાંકાનેરને નિહાળી શકાય છે
પેલેસનું
 નામ અમરસિંહજીના ખાસમિત્ર જામનગરના શાસક જામ રણજીતસિં પરથી પાડવામાં આવેલું મહેલ
225 
એકરમાં ફેલાયેલો છેમહેલ પર ટાવરોમાં ઘડિયારોની ગોઠવણી દભુત રીતે કરવામાં આવે છેજે ત્રીનું ચિત્ર ઉપસાવે છેમહેલમાં ડચટાલીયનયુરોપીય શૈલીનો પ્રભાવોવા મળે છેપેલેસની લોબીમાં શાહી સ્ત્રીઓ પુરુષોના નજરમાં  આવી શકે તે ીતે ઉપર-નીચે ચઢી શકે તેવી રીતે બાંધકામ કરવામાં આવ્યું છેપેલેસમાં યાદગાર 
તલવારો
ભાલાઓ સહિતના યુદ્ધના ાધનો મૂકવામાં આવ્યા છેપેલેસના ગેરેજમાં રોલ્ રોય,સિલ્ ઘોસ્ વગેરે વિન્ટેજ કાર્સ છેઇટાલીયન શૈલીના ફુવારા પેલેસની શોભામાં વૃધ્ધિ કરે છે.

—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,          œ          Ç          ¨          ¾          •-          •          ª          
¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          Ã          ¦          Í          §          ¿
4.પ્રતાપ વિલાસ પેલેસ-જામનગર : સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા જામનગરમાં મુખ્ય બે મહેલો આવેલા એક લખોટા તળાવની વચ્ચે આવેલો લખોટા મહેલઅને બીજો પ્રતાપ વિલા પેલેસ.. 1914માં જામ રણજીતસિંહે પ્રતાપ વિલાસ પેલેસનું બાંધકામકરાવ્યું હતુંજે યુરોપીય સ્થાપત્યો તથા ભારતી કોતરણી કામનું 
સુંદર
 નમૂનો છેમહેલનો પ્રવેશદ્વાર બે વાઘોના શિલ્ સાથે ણગારવામાં આવ્યો છેદરબાર હોલ મોઝેક ફ્લોરસાત ડોમબાર બારીઓબાલ્કની ્વારા સજાવવામાં આવ્યો છે મહેલ 720એકરમાં ફેલાયેલો છે ,તેમા બગીચો અને ગોલ્ કોર્સ પણ સામેલ છેમહેલની દિવાલો પર પશુપક્ષીૂલોપાંદડાઓની કોતરણી કરવામાં આવી છે
અહીંના
 સ્થાપત્યમાં ઉત્તરમધ અને દક્ષિણ ભારત તેમજ ઇસ્ામિક પરંપરાની શૈલીનો પ્રભાવ જોવા મળે છે.

—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,          œ          Ç          ¨          ¾          •-          •          ª          
¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          Ã          ¦          Í          §          ¿
5. રાજવંત પેલેસરાજપીપળા :રાજવંત પેલેસની સ્થાપના વર્ષ 1915માં રાજા વિજયસિંહજીએ કરી હતીટીપીકલ યુરોપીયન સ્ટાઇલનો  એક અદભુત નમુનો છે પેલેસ હાલ હેરીટેજ હોટેલમાં ફેરવાઇ ગયો છેમહેલમાં રોમગ્રીકની સ્થાપત્ય કલાના પણદર્શન થાય છેમહેલમાં એક મ્યુઝિયમ પણ છેજેમાં રજવાડી પરિવેશથી લઇ રહેણીકરણીની ચીજવસ્તુ વસ્તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી છેમ્યુઝિયમમાં મહારાજા વિજય સિંહની 700 વર્ષ
 
જૂની કાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે

—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,          œ          Ç          ¨          ¾          •-          •          ª          
¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          Ã          ¦          Í          §          ¿
6.નિલમબાગ મહેલભાવનગર :અઢારમી સદીમાં બનેલા નિલમબાગ મહેલની ાહોજલાલી કંઇક અલગ  છે
 મહેલ હાલ હોટેલમાં ફેરવાઇ ગયો છેમહેલના બારી-બારણા અને ફર્નિચરની સુંદરતા અદભુત છેસ્વિમિંગ પુલ,
 
સુંદર ગાર્ડન અને ઐતિહાસિકપુસ્તકાલય મહેલની શોભામાં અલગ  અભિવૃધ્ધિ કરે છેઆજ સુધીમાં દેશ-વિદેશનાં અનેક મહાનુભાવો તથા સહેલાણીઓને આકર્ષી ચૂકેલો નીલમબાગ પેલેસ ભાવનગરની શાન સમાન છે.
—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,   
œ          Ç          ¨          ¾          •-          •          ª          ¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          à          ¦          Í          §          ¿
7. રાજમહેલ પેલેસ-વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો રાજમહેલ પેલેસ 'હેરિટેજ હોટલતરીકે વિખ્યાત છે ભવ્ય ઈમારતનું નિર્માણ 19મી દી દરમિયાન કરવામાં આવ્યું હતુંરાજમહેલ પરિસર લગભગ 14 એકર વિસ્તારમાં ફેલાયેલું છે હોટલમાં12 રૂમ આવેલાં છેઅહીં મુકવામાં આવેલી આરસની પ્રતિમાઓ પર્યટકોને આકર્ષે છેઅહીં 
મહેલની
 સાથે વિશાળ ખુલ્લો પટ છેરાજમહેલના ગાર્ડન રેસ્ટોરન્ટમાં ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવે છેઉપરાંત રાજમહેલમાં સ્વિમિંગ પુલલોન્ડ્રીઅને ટ્રાવેલડેસ્ક ેવી સેવાઓ પણ હેરિટેજ હોટલ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,          œ          Ç       
¨          ¾          •-          •          ª          ¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          Ã          ¦          Í          §          ¿
8.પ્રાગ મહેલ/આયના મહેલ-ભૂજ : ૂજના પ્રાગ મહેલને પ્રથમ નજરે ોતાં તે ભારતના પશ્ચિમ ભાગનું  લાગતાફ્રાંસનો હોય તેવો વધુ લાગે છે.  મહેલ રાજા પ્રાગમલજીએ ..1860માં તૈયાર કરાવ્યો હતોતેની ડીઝાઇન કર્નલ હેન્રી સેઇટ વિલ્કિન્સેઇટાલીની ગોથિક શૈલીમાં તૈયાર કરી હતીહેલમાં બહુ થોડા તત્વો ભારતીય ાગે છેતેમ છતાં શોધશો તો તમને ભારતીયતા જરૂર નજરે ચડશેમહેલ પર 45 મીટર ઊંચા ઘંટ સુધી જવા માટેની સીડીઓની રચના અદભુત છેભૂકંપમાં  મહેલને ખૂ નુકસાનથયું હતુંરીનોવેશન બા હાલ મહેલના અમુક ભાગને પ્રદર્શન માટે 
મૂકવામાં
 આવ્યો છેપ્રાગ મહેલની બાજુમાં  આયના મહેલ આવેલો છે આયના મહેલ 18મી સદીના મધ્ ભાગમાં લખપતજીના દબદબાભર્યા શાસનકાળમાં બનાવવામાં આવ્યો હતો.ભૂકંપમાં  મહેલને પણ નુકસાન થયું હતું

—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,          œ          Ç          ¨          ¾          •-          •          ª          
¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          Ã          ¦          Í          §          ¿
9. નવલખા પેલેસ - ગોંડલ : નવલખા પેલેસની સ્થાપના 17મી સદીમાં થઇ હતીમહેલ નદી કિનારે આવેલો છે 
અને
 તે 30 એકરથી વધારે વિસ્તારમાં ફેલાયેલો છેજેના પ્રવેશદ્વાર પર ઘડિયાળ ટાવર છેપ્રવેશદ્વારા પાસે ઘણું મોટું મેદાન છે અને મહેલની છતપણ વિશાળ છેભવ્ દરબારરૂમમાં િશાળ દરવાજોનદીનો નજારો આપતી 
કોતરણીથી
 સભર બારીઓ આવેલી છેહીં અદ્દભુત શૃંગારસાજ-સજ્જા મહેલની સુંદરતામાં વધારો કરે છેમહેલના સંગ્રાહલયમાં સર ભગવતસિંહને મળેલ ભેટોસોગાતો અનેલખાણો મૂકવામાં આવેલા છેગોંડલમાં  ઉપરાંત રિવર સાઇડ પેલેસ અને ઓરર્ચાડ પૅલેસ પણ આવેલા છેજે પણ એક દર્શનીય મહેલની શ્રેણીમાં આવ છે

—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,          œ          Ç          ¨          ¾          •-          •          ª          
¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          Ã          ¦          Í          §          ¿
10. દિગ્વીર નિવાસ પેલેસ - વાંસદાસુરત : દિગ્વીર નિવાસ પલે શાહી સ્થાપત્યોનું ઉત્કૃષ્ ઉદાહરણ છે
જે
 20મી સદીમાં કાવેરી નદી કિનારે વાંસદામાં બનાવવામાં આવ્યું હતુંમહા રાવલ વીરસિંહનું  .. 1781મા  મહેલ બંધાવ્યો હતોઅહીંપત્થરની કોતરણીમાંથી બનાવેલ સ્થાપત્યો ઉંડીને આંખે વળગે એવા છે. ખરાબ નજરથી બચાવવા માટે મહેલના પ્રવેશદ્વાર પર બે છત્રીઓ સુંદર રીતે સજાવવામાં આવી છેઅહીંના સ્ાપત્યમાં બ્રિટિશફ્રેંચ અને યુરોપીયન ૈલીનો પ્રભાવ જોવા મળે છે.
—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,          œ          Ç       
¨          ¾          •-          •          ª          ¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          Ã          ¦          Í          §          ¿
11. કુસુમ વિલાસ પેલેસ - છોટા દયપુરકુસુમ વિલાસ પેલેસ ગુજરાતના સમૃદ્ધ સ્થાપત્યની ઝાંખી તેના પાંચ દરવાજા સાથેના ડોમથી કરાવે છે પેલેસ મુંબઇના પ્રસિદ્ધ આર્કિટેક્ટ ભટકર અને ભટકર દ્વારા ..
1920
માં બનાવ્યો હતોઅહીં જુદા જુદાપ્રકાશ માધ્યમો દ્વારા પત્થર પરની કોતરણીથી જાદુઇ છાપ બનાવવામાં આવેલી હતીજે 12મી સદીની કલાનુ એક અદ્દભુત ઉદાહરણ છેમહેલમા ખૂબ મોટા રીસેપ્શનરૂમની ભવ્યતા 
શાનદાર
 છેમહેલના આંગણમાં સુંદર ફુવારો તેની સુંદરતામાં વધારો કરે છે.છોટા ઉદેપુરની શાહી રિવારનું નિવાસ સ્થાન કુસુમ વિલાસ પેલેસ યુરોપીય સ્થાપત્ કળાનું એક સુંદર ઉદાહરણ છે.
—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,   
œ          Ç          ¨          ¾          •-          •          ª          ¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          à          ¦          Í          §          ¿

This is Govt Office, not the Palace. VijayVilas is the Palace.
12.મણી મહેલ-મોરબી : સ્થાપત્યના અદભુત નમૂના સમાન મણી મહેલ મોરબીની શાન ગણાય છેવાઘજી ઠાકોરે એમની પ્રેમિકા અને પાછળથી રાણી બનેલી મણીબાઈની સ્મૃતિમાં અદભુત મહેલ બનાવ્યો હતોમહેલ પાછળ  જમાનામાં 30 લાખનો ખર્ચકરવામાં આવ્યો હતોમહેલનું બાંધકામ વર્ 1930માં શરૂ થયું હતુંજે 26 વર્ષે પૂરું થયું 
હતું
કચ્છમાં આવેલા ભૂકંપમાં હેલને નુકસાન થયું હતુંહાલ રીનોવેશનનું કામ ચાલી રહ્યું છે.
—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,          œ   
Ç          ¨          ¾          •-          •          ª          ¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          Ã          ¦          Í          §          ¿
13.ખીરસરા પેલેસરાજકોટ : ખીરસરા પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતોઠાકોર સાહેબની 
સાતમી
 પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત કરી હતીરાજકોટથી 14 કિ.મી દૂર કાલાવાડ 
રોડ
 પર કાળાપત્થરોના ટેકરા ઉપર સાત એકરમાં પથરેયલો  મહેલ હાલ હોટેલમાં ફેરવાઇ ગયો છેપેલેસમાં 24 
રજવાડી
 ઓરડાઓ છે મહેલ કાઠિયાવાડના ભવ્ય ઇતિહાસ અને બેનમૂન ્થાપત્યનો  અદભુત પુરાવો છે
શાનદાર
 સુંદરતાના કારણે  મહેલ માત્રગુજરાતીઓ  નહીં અન્ય લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે
એટલું
  નહીં વિદેશીઓ પણ તેનાથી અછૂતા રહી શક્યાં નથી.
—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,   
œ          Ç          ¨          ¾          •-          •          ª          ¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          à          ¦          Í          §          ¿
14.દરબારગઢ પોશીનાસાબરકાંઠા : સાબરકાંઠાના પોશીનાનો દરબારગઢ વ્હાઈટ માર્બલમાંથી બનાવવામાં વેલો છેખેડબ્રહ્યા થઈને પોશીના દરબારગઢ પહોંચી શકાય છેઅહીંની હોટલમા 25 મોટાં રૂમ છેજે સહેલાણીઓને ભાડે આપવામાં આવે છે
દરેક
રૂમમાં એન્ટિક ચીજો મુકેલી છેજ્યારે  રૂમોનું ફર્નિચર ગાઉના સમયનું છેદરબારગઢમાં સમારકામ અને ફેરફાર કરવામાં આવ્યા છેજેથી ઉતારૂઓને આરામદાયક સવલત આપી શકાયદરબારગઢમાં  વિશાળ ડાઈનિંગ હોલ આવેલો છે્યાં 
પરંપરાગત
ભોજન પીરસવામાં આવે છે. ડાઈનિંગ હોલમાં વિશાળ પેઈન્ટિંગ્સ અને પ્રાચીન ચીજો મુકવામાં આવ્યા છેજે ડાઈનિંગ હોલની શોભામાં અભિવૃદ્ધિ કરે છેસાબરકાંઠાના પોશીના દરબારગઢમાં સહેલાણીઓના મનોરંજન માટે ટ્રાઈબલ ડાન્સઊંટ ગાડીનીસવારીફાર્મ હાઉસ પિક્નિકટ્રાઈબલ વિલેજ સફારીતીરંદાજીનું નિદર્શન અને આજુબાજુની સાઈટ્સની મુલાકાત 
જેવી
 સવલતો પૂરી પાડવામાં આવે .
—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,          œ          Ç          ¨       
¾          •-          •          ª          ¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          Ã          ¦          Í          §          ¿

15.વિજય વિલાસ પેલેસપાલિતાણા વર્ષ 1906માં પાલિતાણાના યુવરાજ વિજયસિંહજીએ
'
વિજય વિલાસ પેલેસબંધાવ્યો હત મહેલમાંથી શેત્રુંજ્ય પર્વતનો આહ્લાદક નજારો માણીશકાય છેપાસે  પાલિતાણા મંદિરો આવેલાં છેજે દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓને આકર્ષે છેપાસે  
આવેલા
 સિહોરમાં ભાવનગર મહારાજાનો જૂનો મહેલ આવેલો છેબગીચાં, દિવાલ પરનાપેઈન્ટિંગ અને લાકડાં પરનું નક્શીકામ  મહેલની વિશેષતા છે
—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,          œ          Ç         
¨          ¾          •-          •          ª          ¥          Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          Ã          ¦          Í          §          ¿

16. બાલારામ પેલેસ-પાલનપુરપાલનપુર નજીક લીલા ડુંગરાઓ પર 13 એકરમાં ફેલાયેલો બાલારામ પેલેસ હાલ એક ખાનગી રિસોર્ટ છે મહેલ વર્ષ 1920-30ના ગાળા દરમિયાન રાજસ્થાનના જાલોરના લોહાણી નવાબ પરિવાર દ્વારા બાંધવામાં આવ્યો હતો.
 પરિવારે પાલનપુરમાં  ઉપરાંત કીર્તિ સ્તંભઝોરાવર સિટી પેલે અને કિંગ જ્યોર્જ ક્લબની સ્થાપના પણ કરી હતી
 પરિવાર પેલેસનો ઉપયોગ તે સમયે વિકેન્ડ હન્ટિંગ માટે કરતો હતોજેણે બાદમાં હેરિટેજ રીસોર્ટનું સ્વરુપ ધારણ કરી લીધું
નવાબી
સ્ટાઇલનું ગાર્ડન  મહેલની શોભા વધારે છે.
—          Á          œ          °          ¾          ¤          ¨          ¾          µ          ¾ 17          ­          µ          Í          ¯          ¾          ¤          ¿          ­          µ          Í          ¯          ®          ¹          Ç          ²          Ë,          œ          Ç          ¨          ¾          •-          •          ª          ¥
Í          ¥          °          ®          ¾          ‚          ¥          À          ³          •          Ç          ›          Ç          ¸          ®          Ã          ¦          Í          §          ¿
17.હઝૂર પેલેસ-પોરબંદર : અરેબીયન મહાસાગરના કિનારે આવેલા હઝૂર પેલેસ નટવરસિંહજીએ બંધાવ્યો હતવિશાળ જગ્યામાં ફેલાયેલા  મહેલમાં યુરોપીયન સ્થાપત્યની ઝાંખીના દર્શન થાય છે. સુંદર બગીચા અને ફૂંવારાના કારણે  મહેલની જાહોજલાલીભૂતકાળમાં કંઇક ઔર  તીપરંપરાગત થાંભલા અને વિશાળ પરસાળ મહેલની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છેદર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ  મહેલની મુલાકાત લે છે.