Wednesday, July 17, 2013

લસણના ઔષધિય ગુણોને જાણો અને સ્વસ્થ રહો


લસણના ઔષધિય ગુણોને જાણો અને સ્વસ્થ રહો


લસણના ઔષધિય ગુણોને જાણો અને સ્વસ્થ રહો

કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાનતને સરગ (સ્વર્ગ) દેખાડું શામળા

આવું આમંત્રણ તમે શામળાને આપો પણ તમને એક મૂંઝવણ થાય છે કે આ શામળાજીને તમે મરચાં અને લસણની ચટણી જમાડી શકતા નથી. ઈજિપ્તનાં પિરામિડો બાંધતી વખતે પરદેશથી આવેલા મિસ્ત્રીઓને વિદેશનો ખોરાક વાયુ કરતો હતો ત્યારે ઈજિપ્તનું લસણ ઓસડ અને ખોરાક બનેલું. હીપોક્રેટસ, ગેલન, પ્લીની એ બધા રોમન ફિલોસોફરો અને રોમન સોલ્જરોને તેની નાની-મોટી બીમારીમાં લસણ કામ લાગેલું. તમને નવાઈ લાગશે કે ૩૩ વર્ષ પહેલાં એક ફિલ્મ ઊતરેલી તેનું નામ હતું 'ગાર્લિ‌ક ઈઝ એઝ ગુડ એઝ ટેન મધર્સ.’ લસણ તો દસ માતાની ગરજ સારે છે ખાસ તો આ આખું ચોમાસું તમારા શરીરનો વાયુ વધી જાય છે ત્યારે લસણ ખાસ ખાવું જોઈએ. લસણની ચટણી થાળીમાં હોય તેવો આગ્રહ રાખો.

કેલિફોર્નિ‌યાના ગીલરોય શહેરમાં દર વર્ષે ગાર્લિ‌ક ફેસ્ટિવલ થાય છે. લોકો લસણની અવનવી વાનગી બનાવે છે. સ્કોટીશ લોકોનો વ્હીસ્કી પ્રેમ જાણો છો. પણ વ્હીસ્કી પછીનો પહેલો પ્રેમ લસણ છે. ત્યાં પણ દર વર્ષે ગાર્લિ‌ક ફેસ્ટિવલ થાય છે. અમેરિકાનાં છ રાજ્યોમાં લસણઉત્સવ થાય છે. કોરિયામાં એક દંતકથા છે. કોરિયા જ્યારે રાષ્ટ્ર તરીકે સ્થપાયું ત્યારે ત્યાંના જંગલના વાઘે અને રીંછે ત્યાંના દેવતાને પ્રાર્થના કરી કે અમારે માનવ બનીને જલસા કરવા છે તો હાવાનુંગનામના દેવતાએ કહ્યું કે લસણની દસ કળી બીજી વનસ્પતિ સાથે ખાઈ જાઓ

સંસ્કૃતમાં રસોન, હિ‌ન્દીમાં લહસુન, બંગાળીમાં રસૂન, કન્નડમાં બિલીય, તેલુગુમાંબેળુગીતેલાગુડા અને મલ્યાલીમાં વેળુળિ કહે છે. દક્ષિણ ભારતના જૈનો માટે લસણની બાધા સૌથી કઠિન હતી પણ મેં જોયું કે ત્યાં ઘણા જૈનો લસણ ખાતા હતા. લસણના થોકબંધ મેડિસિનલ ઉપયોગો છે, પણ માથાના સખત દુખાવા તેમજ આધાશીશી માટે આયુર્વેદમાં ઈલાજ છે કે લસણનું તેલ નાકમાં બે-ત્રણ ટીપાં નાખવા અને સવારે એક કળી લસણને લુખ્ખી ચાવી જવી. અમુક જાતના ક્ષયરોગમાં એલોપથીની દવા કામ કરતી નથી તેમને લસણની ચટણી અને બાજરાનો રોટલો રીંગણાના શાક સાથે ખવરાવ્યો તો તેનો ટીબી ભાગી ગયો. લસણ જબ્બર કુદરતી એન્ટિબાયોટિક છે.
અલીગઢ મુસ્લિમયુનિવર્સિ‌ટીની મેડિકલ કોલેજની હોસ્ટેલમાં નિયમિત લસણની વાનગી પીરસાય છે. સૌરાષ્ટ્રમાં હાર્ટએટેક જેવો શબ્દ જ અમે સાંભળેલો નહીં. સૌરાષ્ટ્રમાં જ્યાં સુધી જંકફૂડ અને ગુજરાતિયું કે અમેરિકનિયું ખાણું આવ્યું નહોતું ત્યાં સુધી હૃદયરોગને કોઈ જાણતુ નહીં. આવ્યા પછી જ્યારે લસણ ભુલાયું ત્યારે જ સૌરાષ્ટ્રના લોકોએ હૃદયરોગને જાણ્યો.

લસણમાં કુદરતી રીતે પેનિસિલીનના ૧પ યુનિટ જેટલું જંતુનાશક તત્વ છે. એટલે લસણ ખાનારના પેટમા જંતુ રહી શકતા નથી. લસણમાં જે તૈલી તત્વો છે તે શરીરમાં જઈને લોહીને સાફ કરે છે અને ફેફસાં મજબૂત કરે છે. લસણ તમામ ઋતુની ઔષધમય ખાવાની વાનગી છે. શિયાળામાં લસણ તમને અંદર બહાર ઉષ્મા આપે છે, ઉનાળામાં તમારા શરીરમાંથી પરસેવો કાઢીને તમને ઠંડા રાખે છે. સૌરાષ્ટ્રના ક્રિકેટરો અને ખાસ તો રવીન્દ્ર જાડેજા આજકાલ ઈગ્લેંડમાં છે તેને રાજકોટની લસણની ચટણી યાદ આવતી હશે કારણ કે જેવો વરસાદ પડે એટલે લસણવાળા, ફરસાણ અને ચટણી યાદ આવે. સન-ડે ટાઈમ્સની કટાર લેખિકા ડો. અરેબેલા બોકસરે તેને ઘરે બે જર્મન મહિ‌લાને જમવા બોલાવી તેમને લસણનો સૂપ પાયો હતો. તેમણે ડો. અરેબેલાને કહ્યું કે અમે તમારા ઘરે ટેક્સીમાં આવેલા પણ લસણનો સૂપ પીધા પછી એટલી તાકાત આવી કે ચાલીને આવ્યાં.

સ્વિટ્ઝર્લેન્ડના નેચરોપથી ડો. બર્ચર બેનર તેના દર્દીઓને લસણવાળો આહાર આપતો. તેના કહેવા મુજબ લસણથી લોહીનું પરિભ્રમણ સુધરે છે. આંતરડાનો કચરો સાફ થાય છે. હું ગાંધીજીના નિસર્ગોપચાર આશ્રમમાં ગયો ત્યાંના મેનેજર શ્રીકૃષ્ણચંદ્રજી અને ખાસ વિનાબા ભાવેના નાનાભાઈ બાલકોબા ભાવે નિયમિત કાચું લસણ ખાઈ જતા. બાલકોબા ભાવેને ટીબી હતો તે લસણે સારો કર્યો. બાલકોબા ભાવેએ કહ્યું કે 'લસણની કોઈપણ બનાવટને બદલે જેટલું ખાઈ શકાયતેટલું કાચું જ કે ચટણીરૂપે ખાવું જોઈએ. ચેકોસ્લોવેકિયાના એલોપથિક ડોક્ટરો પણ જ્યારે દર્દી‍નુ કોલેસ્ટરોલ કુદરતી રીતે ઘટાડીને હૃદયરોગની શકયતા શૂન્યવત કરવી હોય ત્યારે લસણ ખાવું તેમ કહેતા. લસણથી બ્લડસુગર પણ ઓછી થાય છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો ઘાયલ થાય પછી તેમને એન્ટિસેપ્ટિક અસર આપવા અને ઘા વકરે નહીં તે માટે સૈનિકોને લસણ ખાવા અપાતું. મુંબઈની મહિ‌લાઓ જે ઘર સંભાળે છે, ઓફિસ સંભાળે છે. તેમાંની ઘણી હાઈપર ટેન્શનથી પીડાય છે. તેમણે લસણ-કોથમીરની ચટણી ખાવી.

ઈજિપ્ત અને ભારતના ખોળે બેઠેલું લસણ ચીનાઓને સૌથી વધુ માફક આવ્યું અને જગતમાં ૭૭ ટકા લસણ (૧ કરોડ ટન) ચીનમાં પાકે છે. ભારતમાં ૮૩૩૯૭૦ ટન અને પછી દક્ષિણ કોરિયામાં પાકે છે. અમેરિકા મોડું મોડું લસણના ગુણો જાણી ગયા પછી કાઠિયાવાડી જેટલું ખાય છે. અરે ઘણા પટેલો રાજકોટથી લસણની ચટણી (સૂક્કા મરચાંની) લઈ જાય છે. 'ન્યૂર્યોક ટાઈમ્સ’ની સાથે એક 'ફૂડ સપ્લિમેન્ટ’ બહાર પડે છે તેમાં લખે છે કે ડો. વેવર્લીરૂટ જે લસણના ફાયદા સમજાવવા ફ્રાંસ ગયા તેમણે'ફૂડ’ નામની ડિકશનરીમાં લસણના ગુણ લખ્યા હતા. ફ્રાંસ ગયા ત્યારે ૧૯૨૭મા બધા જ ફ્રેંચમેનો લસણને ધિક્કારતા હતા, પણ પછી ૧૯૪૦માં પાછા ફર્યા ત્યારે ફ્રેંચ લોકોને દરેકના ઘરે લસણ વગર ચાલતું જ નહીં 'ન્યૂર્યોક ટાઈમ્સ’ અનુસાર અમેરિકન પ્રમુખનાં પત્ની એલેનોર રૂઝવેલ્ટ તેની યાદશક્તિ સુધારવા માટે રિલિજિયાસલી લસણની કાચી કળી ચાવતા હતા.


ઈટાલિયન કેથોલિક પાદરીઓ તો એટલું લસણ ખાતા કે ડો. મોલી ઓ’નીલના કહેવા મુજબ તેમનાં શરીર લસણથી ગંધાતા. અમેરિકાનું ૯૦ ટકા લસણ કેલિફોર્નિ‌યામાં થાય છે અને ખાસ કરીને ગીલરોય ગામે જ્યાં ગાર્લિ‌કફેસ્ટિવલ થાય છે ત્યાં પાકે છે. ડો. મોલી ઓ’નીલે લસણના વખાણ વિચિત્ર રીતે કર્યા છે. લસણને તેણે સ્ટિકિંગ રોઝ કહ્યું છે-'ગંધાતું ગુલાબ’ તરીકે વણર્વાયું છે તે લસણ ગુલાબ કરતાં વધુ ગુણો ધરાવે છે. પુરાણા ઈજિપ્તમાં ગાર્લિ‌કના દંડા તેમના રાજાઓની કબર ઉપર લટકાવતા અને લસણના સોગંદ ખાતા આધુનિક મહિ‌લાઓ જે લસણ સામે નાકનું ટેરવું ચઢાવે છે તેણે જાણવું જોઈએ કે તમારા વાળ ખરતા હોય ત્યારે લસણ જેવો કોઈ ઈલાજ નથી. સૂતા પહેલાં લસણની લુગદી માથે ઘસી હોય તો વાળ ખરતા નથી.

'ધ ગાર્ડિયન’ નામના લંડનના દૈનિકના મેડિકલ કોરસપોન્ડન્ટ ૧-૯-૨૦૦૦ના અંકમાં તેમજ ડો. પંકજ નરમે કહેલું કે જેને ડિપ્રેશન સતાવે તેણે લસણ જરૂર ખાવું. ટ્રાયસાયકલિક-એન્ટી ડિપ્રેસન્ટને બદલે લસણની ચટણી ખાવી. લસણના ઘણા સચોટ હૂચકાથી લેખ પૂરો કરીએ. જર્મનીના લુનબર્ગ શહેરમાં માર્ચ ૧૯૮૯મા એક ગાર્લિ‌ક સેમિનાર યોજાયેલો તેમાં જગતભરના ૮૦ લસણ નિષ્ણાતો આવેલા. તે લોકોએ લસણનો ઔષધિય છોડ જાહેર કરેલો. લસણનું દાન કરવું એટલે કે પાડોશી લસણ માગવા આવે તો જરૂર આપવું. પથરીનો ઈલાજ લસણ છે. ફિલિપાઈન્સમાં અસુરી તત્ત્વોને ભગાવવા લસણ ઘરમાં રખાય છે. મતલબ કે ફિલિપાઈન્સમાં રિલિજિયસલી ખવાય છે.


હાઇ બ્લડપ્રેશરના દર્દીઓ માટે લસણનો ઉપયોગ ભરોસાપાત્ર અને હાનિરહિત ઔષધિ તરીકે આધુનિક તબીબીશાસ્ત્રોએ પણ સ્વીકાર્યોં છે.

લસણ નાડીના ધબકારાને નિયમિત કરે છે અને રક્તવાહિનીઓમાં થતી તાણ ઘટાડી હૃદયના ધબકારાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

માનસિક અને શારીરિક તાણ-વ્યથા ઘટાડી, ચિત્તને પ્રફુલ્લિત રાખે છે.

લસણ પાચનક્રિયાઓને ઉત્તેજિત કરી પેટ અને આંતરડાંના છૂપા ગોરસને બહાર કાઢી પેટમાં આવતી ચૂંક મટાડે છે.

તેમાં રહેલી ‘જંતુનાશક’ પ્રકૃતિને લીધે આંતરડાંનો સડો અટકાવે છે.

એ સિવાય લસણનો ઉપયોગ હૅરલોસની ટ્રીટમેન્ટમાં પણ થઇ શકે છે, લસણમાં રહેલું એલિસિન વાળને ખરતા અટકાવે છે. માથા પર લસણના ટૂકડાને ઘસવાથીથોડા જ દિવસમાં ફરક જણાય છે.

તેવી જ રીતે ટોપિકલ ટ્રીટમેન્ટમાં, ખીલ કે મોં પર ગરમીનું પ્રમાણ વધારે હોય તો પણ લસણના કટકાને તેના પર ઘસવાથી ફાયદો મળે છે.

એ સિવાય શરદીના મારાથી બચવા માટે ગરમ પાણીમાં લસણ નાખીને ચા બનાવી પીવાથી રાહત જણાય છે. ચાનો સ્વાદ સહ્ય કરવા માટે તેમાં આદું કે મધ ઉમેરી શકાય છે. પગમાં પડતા છાલા ઉપર લસણના તેલની નિયમિત માલિશ કરવાથી ફાયદો થાય છે. લસણને સોજા અને દુખાવામાં પણ અસરકારક ઔષધ તરીકે વાપરી શકાય છે. લસણનો ઘણી જગ્યાએ જંતુનાશક તરીકે પણ ઉપયોગ થાય છે. આમ લસણ જેટલું નાનું દેખાય છે એના કરતાં અનેક ગણા વધારે ગુણો પોતાનામાં સમાવે છે. જેનો આપણે પણ ઘરેલુ ઉપચાર તરીકે વપરાશ કરી શકીએ છીએ.

Monday, July 8, 2013

Three interesting facts about the Temple Bells

Three interesting facts about the Temple Bells

Three interesting facts about the temple bells
In Hindu religion, outside the temples and shrines, bells are hanged. It is believed that in a temple where the sound of the bell is heard clearly, such temples are called Jagrat Dev. It is known that in
temples, every morning and evening aarti takes place and at that time
apart from ringing many small bells, large bells are also used.  
The point is very few people are aware that hanging bells in a temple not just has spiritual, but also scientific reasons.

Three interesting facts about the temple bells
The bells in temples are played/used in a specific rhythm and pace. It is believed that by ringing bells in a temple, the gods in the form of statues wake up and
the wishes of devotees are fulfilled sooner. 

Three interesting facts about the temple bells
According to the Skanda Purana, by ringing the bells in a temple, the sins of humans’ hundred lives are removed. Bells are believed to be the symbol of Kaal.
According to Dharam Shastras, when the time of destruction will come,
sound of millions of bells ringing will be generated.

Three interesting facts about the temple bells
There is a scientific reason too behind hanging bells in temples. When bells ring, a vibration is created in the atmosphere, which spreads too far with the flow of
winds. All the insects and particles coming across this vibration get
killed and the atmosphere becomes clean and healthy.

Friday, July 5, 2013

Will your Nominee get the money ?

Will your Nominee get the money on your Death - Legality-

Very Important Mail
Will your Nominee get the money on your death? 
Did you think that your nominee is the person, who will get all the money 
legally from your Life Insurance Policy and Mutual funds investments? Ha! 
That is exactly what you’d think if you aren’t aware of the legal aspects. 
We assume a lot of things which sounds like they’re obvious, but are not 
true from the legal point of view. Today, we’ll concentrate on nominations 
in financial products. 
 For whom are we earning? For whom are we investing? Who, do we want 
to leave all our wealth to, in case something happens to us? It might be 
your children, your spouse, parents, siblings etc., or just a subset of these. 
You also might want to exclude some people from your list fo 
beneficiaries!. So you think you will nominate person X in your Insurance 
policy, and when you are dead and gone, all the money goes to person 
X and he/she becomes the sole owner? You’re wrong, dude ! It doesn’t 
work that way. Let’s see how it actually does! 
What is a nominee? 
According to law, a nominee is a trustee not the owner of the assets. In 
other words, he is only a caretaker of your assets. The nominee will only 
hold your money/asset as a trustee and will be legally bound to transfer it 
to the legal heirs. For most investments, a legal heir is entitled to the 
deceased’s assets. For instance, Section 39 of the Insurance Act says the 
appointed nominee will be paid, though he may not be the legal heir. The 
nominee, in turn, is supposed to hold the proceeds in trust and the legal 
heir can claim the money. 
 A legal heir will be the one whose is mentioned in the will. However, if a 
will is not made, then the legal heirs of the assets are decided according 
to the succession laws, where the structure is predefined on who gets how much. For example, if a man during his lifetime executes a will. In the will, 
he mentions his wife and children as legal heirs, then after his death, his 
wife and children are the legal owners of his assets. It is essential that one 
needs to execute a will. It is the ultimate source of truth and replaces the 
succession law. Nominee can also be one of the legal heirs. 
 Important— Mention the Full Name, Address, age, relationship to yourself 
of the nominee. Do not write the nomination in favour of “wife” and 
“children” as a class. Give their specific names and particulars existing at 
that moment. If the nominee is a minor, appoint a person who is a major 
as an appointee giving his full name, age, address and relationship to the 
nominee. 
Why is the concept of nominee? 
So you might be wondering, if the nominee does not become the sole 
owner, why does such a concept of “nominee” exist at all? It’s pretty 
simple. When you die, you want to make sure that the Insurance 
company, Mutual fund or your shares should at least get out of the 
companies and go to someone you trust, and who can further help, in 
process of passing it to your legal heirs. 
Otherwise, if a person dies and hasn’t nominated anyone, your legal heirs 
will have to go through the process of producing all kind of certificates like 
death certificates, proof of relation etc., not to mention that the whole 
process is really cumbersome! (For each legal entity! The insurance 
company, the mutual funds, for the shares, for the real estate..) . So, to 
simplify, if a nominee exists, these hassles don’t happen, since the 
company is bound to transfer all your money or assets to the nominee.The 
company the goes out of scene & then, it’s between nominee and legal 
heirs. 
 Example of Nomination Ajay was 58 years old who died recently in an accident. As his children 
were settled, he wanted to make sure that his wife is the sole owner of all 
the monetary assets. This includes his insurance policy and mutual funds. 
So during his lifetime, he nominated his wife as a nominee in his term 
insurance policy and mutual funds investments. However, after Ajay’s 
death things didn’t turn up the way he wanted. The reason being Ajay did 
not leave a will. Though his wife was the nominee in all his movable assets, 
as per the law, his wife, along with children, were the legal heirs and all of 
them had equal right to Ajay’s assets. 
One simple step which could have saved the situation was that Ajay 
should have made a will which clearly stated that only his wife was 
entitled to get all the money and not his children.
IMPLICATIONS OF NOMINATION ARE DIFFERENT FOR EACH CATEGORY !! 
Nomination in Life Insurance 
A policyholder can appoint multiple nominees and can also specify their 
shares in the policy proceeds. Nomination in life insurance has one 
limitation, as insurance policies are bought to secure your financial 
dependents, your first choice of nominee has to be your family members. 
In case you want to nominate a non-family member like a friend or third 
party, you will have to show/PROVE the insurance company that there is 
some insurable interest for the person. This happens because of a Clause 
called PRINCIPAL OF INSURABLE INTEREST in insurance. Note that provision 
of nomination in life insurance is related to Section 39 of the Insurance 
Act. Note that as per LIC website 
 Nomination is a right conferred on the holder of a Policy of Life Assurance 
on his own life to appoint a person/s to receive policy moneys in the event 
of the policy becoming a claim by the assured’s death. The Nominee 
does not get any other benefit except to receive the policy moneys on 
the death of the Life Assured. A nomination may be changed or 
cancelled by the life assured whenever he likes without the consent of the 
Nominee.  Make sure, you have a nominee for your policy for easy settlement of the 
claim, if you do not have any nominee mentioned in the policy, it can turn 
out to be a disaster for your dependents to get a claim. 
 Nomination in Mutual funds 
In case of mutual funds, you can nominate up to three people, who can 
be registered at the time of purchasing the units. While filling in the 
application form, there is a provision to fill in the nomination details. Even 
a minor can be a nominee, provided the guardian is specified in the 
nomination form. You can also change nomination later by filling up a 
form which is available on the mutual fund company website. Nomination 
in mutual funds is at folio level and all units in the folio will be transferred to 
the nominee(s). If an investor makes a further investment in the same folio, 
the nomination is applicable to the new units also. A non-resident Indian 
can be a nominee, subject to the exchange control regulations in force 
from time to time. 
Nomination in Shares 
Quiz for you . Now you know what a nominee means and who actually 
gets the money. So if there is a husband H, with wife W and nephew N, 
and he has nominated his nephew N to be the nominee of his shares in 
demat account, who will have the legal right to own the shares after 
husband’s death? If you answer is wife, you are wrong in this case! In case 
of stocks, it does not work the usual way, if a will does not exist. 
In the verdict, Justice Roshan Dalvi struck down a petition filed by Harsha 
Nitin Kokate, who was seeking permission to sell some shares held by her 
late husband. The Court noted that as she was not the nominee, she had 
no ownership rights over the shares. Ms Kokate’s lawyer had argued that 
as she was the heir of her husband who had died intestate (without a will), 
she should have ownership rights of the shares, and be able to do anything with them as she wished. In this case, Ms Kokate’s husband had 
nominated his nephew in favour of the shares. Justice Dalvi however 
noted that under the provisions of the Companies Act and the 
Depositories Act, Acts which govern the transfer of shares, the role of a 
nominee was different.“A reading of Section 109(A) of the Companies Act 
and 9.11 of the Depositories Act makes it abundantly clear that the intent 
of the nomination is to vest the property in the shares which includes the 
ownership rights thereunder in the nominee upon nomination validly 
made as per the procedure prescribed, as has been done in this case.” 
 It means that if you have not written a will, anyone who has been 
nominated by you for your shares will be the ultimate owner of those 
stocks, The succession laws on inheritance will not be applicable but in 
case, you have made a will, that will be the source of truth. 
Nomination in PPF 
Let me give you some shock first. If you have Rs 10 lakh in your public 
provident fund (PPF) account and you have not nominated anyone for 
your PPF account, your legal heirs will get maximum of Rs1 lakh only! Yes, 
it’s so important to have a nominee, now you get it. You can nominate 
one or more persons as nominee in PPF. Form F can be used to change or 
cancel a nomination for PPF. Also note that you cannot nominate anyone 
if you open an account for a minor. 
Nomination in Saving/Current/FD/RD Account in Banks
FD’s also come with nomination facility. While opening a new account, 
there is a column for nomination in the same form and you should fill it. 
You can nominate two persons with first and second option. Note that in 
case you have not done any nomination till now, you should request Form No DA-1 from your Bank which is used to assign a nominee in future. 
(Examples of ICICI Bank , HDFC Bank , Canara Bank) . In the same way to 
change/cancel the nomination you need to fill up Form no DA-2. Read 
about Corporate Fixed Deposits 
 As per a famous case, A Bench of Justices Aftab Alam and R M Lodha in 
an order said that the money lying deposited in the account of the 
original depositor should be distributed among the claimants in 
accordance with the Succession Act of the respective community and 
the nominee cannot claim any absolute right over it. 
 Section 45ZA(2)(Banking Regulation Act) merely put the nominee in the 
shoes of the depositor after his death and clothes him with the exclusive 
right to receive the money lying in the account. It gives him all the rights of 
the depositors so far as the depositors’s account is concerned. But it by no 
stretch of imagination make the nominee the owner of the money lyingeath?-