Wednesday, October 30, 2013

USEFUL WEBSITES OF GUJARATI

 USEFUL WEBSITES OF GUJARATI LANGUAGE...

Specially for "Gujarati Rasiao"!!...Amazing & useful Compilation for gujarati...Great effort   [1] Readgujarati.com : ટૂંકી વાર્તા,પ્રવાસવર્ણનનિબંધહાસ્ય-લેખકાવ્યગઝલ,બાળસાહિત્યલઘુકથાવિજ્ઞાનકથા સહિતવિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યનો રસથાળ
                                         રોજેરોજ પ્રકાશિતથતી બે કૃતિઓ સાથે 3000થી વધુ લેખોનોસંગ્રહ.
[2]  Tahuko.com : ગુજરાતી સુગમ સંગીત,લોકગીતગઝલ તેમજ કાવ્યનો સમન્વયમનગમતાગીતો સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. 300 થી વધુ કવિઓ, 75થી વધુ સંગીતકારોની1500થી વધુ કૃતિઓ.
[3]  Layastaro.com : રોજેરોજ કવિતા,કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારનાપદ્યસાહિત્યનું રસપાન કરાવતી વેબસાઈટસુપ્રસિદ્ધકવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ.
[4]  Aksharnaad.com : ચૂંટેલા સાહિત્ય-લેખોવાર્તાઓગીરના પ્રવાસવર્ણનોપુસ્તક સમીક્ષાતેમજ અનુવાદીત કૃતિઓ સહિત પ્રાર્થના-ગરબા-ભજનનું મનનીય સંપાદન.
[5]  Gujaratilexicon.com : આશરે 25લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન ગુજરાતી શબ્દકોષ.ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી શબ્દાર્થશોધવાની સુવિધા
                                              ગુજરાતીજોડણી તપાસવા સહિત વિવિધ પ્રકારની અન્યઉપયોગી સુવિધાઓ.
[6]  Bhagwadgomandal.com : .૮૧લાખ શબ્દો અને .૨૨ લાખ અર્થોને સમાવિષ્ટ કરતોગુજરાતી ભાષાના સાંસ્કૃતિક સીમાસ્તંભરૂપ જ્ઞાનનોવ્યાપકવૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો
                                                   ડિજિટલરૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમદ્વારા ઉપલબ્ધસંપૂર્ણ રીતે યુનિકોડમાંઓનલાઈન નિ:શુલ્કઉપલબ્ધ.
[7]  Vmtailor.com : ડૉવિવેક ટેલરનાસ્વરચિત કાવ્યોની સૌપ્રથમ બ્લોગ પ્રકારનીવેબસાઈટસુંદર ગઝલોગીતોહાઈકુ અને કાવ્યો.સચિત્ર ગઝલો સાથે પ્રત્યેક સપ્તાહે એક નવી કૃતિનુંઆચમન.
[8]  Vicharo.com : વ્યાખ્યાતા શ્રી કલ્પેશસોનીના સ્વરચિત ચિંતનલેખોનું સરનામું સાથેકવિતાગીતજીવનપ્રસંગ અને હાસ્યલેખનોસમાવેશદર સપ્તાહે એક નવી કૃતિનું પ્રકાશન.
[9]  Mitixa.com : કાવ્ય અને સંગીત સ્વરૂપેગુજરાતી લોકગીતો,ભક્તિગીતોશૌર્યગીતોગઝલો,ફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.
[10]  sheetalsangeet.com : ઈન્ટરનેટપર 24 કલાક પ્રસારીત થતો ગુજરાતી રેડિયો.
[11]  Rankaar.com : પ્રાચીન-અર્વાચીનગીતોગઝલોકાવ્ય,ભજનબાળગીતોલગ્નગીત,સ્તુતિહાલરડાં સહિત નિયમિત પ્રકાશિત થતીસંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.
[12]  Urmisaagar.com : સ્વરચિતઊર્મિકાવ્યો તેમજ ગુજરાતી સાહિત્યના કેટલાક ચૂંટેલાકાવ્યો,ગઝલોનું સંપાદન.
[13]  Cybersafar.com : કોલમિસ્ટ શ્રીહિમાંશુ કિકાણીની ટેકનોલોજીના વિષયોને સરળભાષામાં સમજાવતી વેબસાઈટ.
[14]  Saurabh-shah.com : જાણીતાપત્રકાર-લેખક શ્રી સૌરભ શાહની વેબસાઈટ.
[15]  Jhaverchandmeghani.com :રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની વેબસાઈટ.
[16]  Anand-ashram.com : સંતવાણીઅને સંતસાહિત્ય ક્ષેત્રે કાર્ય કરનાર ડૉનિરંજનરાજ્યગુરુની વેબસાઈટ.
[17]  Adilmansuri.com : કવિ શ્રી આદિલમન્સૂરીની વેબસાઈટ.
[18]  Rajendrashukla.com : જાણીતાકવિ-ગઝલકાર શ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઈટ.
[19]  Manojkhanderia.com : કવિશ્રીમનોજ ખંડેરિયાની વેબસાઈટ.
[20]  Pannanaik.com : કવિયત્રી પન્નાનાયકની વેબસાઈટ.

[21]  Rameshparekh.in : 
કવિશ્રી રમેશ પારેખનીવેબસાઈટ.
[22]  Harilalupadhyay.orgસાહિત્યકારશ્રી હરિલાલ ઉપાધ્યાયની વેબસાઈટ.
[23]  Gujaratisahityaparishad.orgગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ.
[24]  Nirmishthaker.com : સુપ્રસિદ્ધકવિકાર્ટૂનિસ્ટ અને હાસ્યલેખક શ્રી નિર્મિશ ઠાકરનીવેબસાઈટ.
[25] Vicharvalonu.com : જાણીતાસામાયિક ‘વિચારવલોણુંની વેબસાઈટએકાંતરેસામાયિક અને પુસ્તિકાનું પ્રકાશન અને તેનેડાઉનલોડ કરવાની સુવિધાઅગાઉ પ્રકાશિત થયેલીપુસ્તિકાની યાદીઓનલાઈન ઑર્ડર મૂકવાનીસુવિધા.
[26] Uddesh.org : સાહિત્ય અને જીવનવિચારના સામાયિકઉદ્દેશની વેબસાઈટઅગાઉપ્રકાશિત થયેલા અંકો વાંચવાની સુવિધાનવાપ્રકાશિત થયેલા પુસ્તકોની માહિતીતાજા અંકમાંથીકેટલાક અંશો માણવાની સુવિધા.
[27] Gujblog.feedcluster.com :ત્રણસોથી વધુ ગુજરાતી બ્લોગમાં પ્રકાશિતથતી કૃતિઓ એક  સ્થાનેથી માણી શકાય તેવીસુવિધા.
[28] Gu.wordpress.com : ગુજરાતીભાષામાં બ્લોગ બનાવવા માટેની સુવિધા.
[29] Bhashaindia.com : ગુજરાતીમાંટાઈપ કરવા માટેનું સોફટવેર અહીંથી ડાઉનલોડકરી શકાય છેતદુપરાંત અન્ય ભારતીયભાષાના સોફટવેર તેમજ તેને કોમ્પ્યુટરમાંકાર્યાન્વિત કરવાની તમામ માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
[30] Vishalon.net : ગુજરાતી ભાષામાંબ્લોગ બનાવવા માટે તેમજ કોમ્પ્યુટરમાં ગુજરાતીલખવા માટેના અન્ય જરૂરી સોફટવેર ડાઉનલોડ કરવામાટેની વેબસાઈટ.

 

[1] For English into English Words, Idioms, Synonyms, Antonyms, etc. http://www.websters-online-dictionary.org/
http://dictionary.reference.com/
http://oxforddictionaries.com/
http://dictionary.cambridge.org/
[2]For Gujarati Words
http://www.bhagwadgomandal.com/

[3] 
For Gujarati into Gujarati, English into Gujarati and Gujarati into English words.
http://www.gujaratilexicon.com/

[4]
For reading good Gujarati Literature
http://www.readgujarati.com/
[5]For Listening to Gujarati Songs and getting their words.
http://tahuko.com/
http://mavjibhai.com/
http://rankaar.com/
http://gazalmehfil.com/
[6]For Gujarati Writing/Typing through computer easily.
http://service.vishalon.net/pramukhtypepad.htm
http://www.vishalon.net/Download.aspx
[7]For the recipes of edibles:
http://swaadindia.com/
[8]For reading many Gujarati and English newspapers and magazines:
http://www.khazano.com/gujarat-samachar/default.html

Sunday, October 27, 2013

પરિવર્તનને સ્વીકારતાં શીખો - with Translation in Englishપરિવર્તનને સ્વીકારતાં શીખો


પરિવર્તનને સ્વીકારતાં શીખો 
સમય સાથે નવી નવી ટેક્નિકને અપનાવી અપડેટ થતાં રહેવુંઆજના જમાનામાં જરૂરી છે.
માણસ હંમેશાં સુખી થવાની ચાવીઓ શોધતો રહે છેતેને ખબર પણ છે કે  ચાવીઓ કઇકઇ છેકોઇ પણ ધર્મસભામાં જ્યાં-ત્યાં સ્વામીજીઓ આવી બે-ચાર ચાવીઓ આપતાં  હોયછેતે વખતે હોંશેહોંશે તાળીઓ પાડીને વધાવી લીધેલી ચાવીઓ કમર પરથી વપરાશમાંઆવતી  નથી  જૂની ચાવીઓથી જિંદગી જીવવાનો પ્રયત્ન કર્યાં કરતાં હોય છેઅને દુ:ખી થયા કરતાં હોય છેઆવી  ખોવાયેલી ચાવીઓમાંથી એક ચાવી  છે કેપરિવર્તનને સ્વીકારવુંજીવનમાં આવતા ફેરફારને સ્વીકારીને આગળ વધતાં રહેવુંફેરફારને બરાબર સ્વીકારીએ નહીં કે જીવનમાં  ઉતારીએ તો તે દુ:ખની ચાવી બની જાયછે.સૌપ્રથમ ઉંમરના ફેરફારને સ્વીકારવો પડેસચિન તેંડુલકર ભલે દુનિયાનો મહાનબેટ્સમેન હોયપરંતુ ઓગણીસ વર્ષની ઉંમરે જે બોલને જોઇ શકતો હોયતે બેતાળાપહેરવાની ઉંમરની આંખો પાસે તેવી  અપેક્ષા રાખે તો તે ખોટી કહેવાયશરીરનારીએક્શન જે ઓગણીસ વર્ષે હોય તે આજે   હોય અને જો તે તેવી  અપેક્ષા રાખે તોતેમાં ઊણો ઊતરેછેલ્લી સીરીઝમાં જે રીતે તે આઉટ થતો ગયો ત્યારે સુનીલ ગાવસ્કરે વાત કરી હતી અને તે સંપૂર્ણ સાચી છે.આપણે પણ આપણી ઉંમરની સાથે થતાં બદલાવફેરફારને સ્વીકારવા પડેભગવાનેઆપણને એવા બનાવ્યા છે કે આપણે મનથી ઘરડા થતાં નથીપણ શરીરથી ઘરડાં થઇએછીએપાછું એવું પણ થાય છે કે મન બાળકનું નથી રહેતુંયુવાનીનું રહે છેઆથી કોઇપણ ઉંમરે મનની આશાઇચ્છાઓસ્વભાવ તો યુવાનીમાં હોય તેવા  રહે છેહજી પણઉંમરલાયક વડીલો ભેગા થાય ત્યારે જો તેઓ હસતાં હશે તો તે  યુવાનીની વાતો યાદકરીને  હસતાં હશે.જો દુ:ખી  થવું હોય તો ઉંમરની સાથે થતાં ફેરફારને જીવનને ઘડતાં થઇએઉંમર થતાંપહેલાં જેવું ઝડપથી ઉઠાય-બેસાય નહીંલાંબુ ચલાય નહીંચાલીસ પછી વાંચવામાંતકલીફ પડે તો બેતાળાના ચશ્માં પહેરતાં અચકાવું નહીં કારણ તમે તેને લાંબો વખત ટાળીશકશો નહીંઉંમરના ફેરફાર સાથે માથામાં આવતા ધોળા વાળને તમે થોડા હશે ત્યાં સુધીતોડી શકશોપછી શુંપછી તો વાળ ધોળા થવા લાગશે અને છેલ્લે આઇબ્રો પણ કાળીનહીં રહે.તમારા સંતાનો તમારા કરતાં વધુ ઝડપથી કોમ્પ્યુટર કે મોબાઇલ રમતાં હશેકાં તોપ્રયત્નપૂર્વક નવું શીખવાની પ્રક્રિયા ચાલુ રાખો અથવા તેમને આગળ જવા દોતેનાથીદુ:ખી થયા વગર સ્વીકારી લો કે  ઉંમરે તમારા કરતાં તેમના હાથની આંગળીઓ અનેમગજ વધારે ઝડપથી ચાલેકોઇ વસ્તુનું નામ હૈયે હોય પણ હોઠે  આવે તો સ્વીકારી લો.આગળ જતાં ઘણુંબધું ભૂલતાં જવાના છોજિંદગીનો ક્રમ છે.આજે તમે જે સ્થાને છોત્યાં કાલે બીજું કોઇ બેસવાનું  છેકોઇ તમને ધક્કો મારીને ઉતારેતેના કરતાં સ્વેચ્છાએ આપણી મર્યાદાઓ સમજવી બહુ જરૂરી છેકદાચ નવા આવનાર કેનવી પેઢી તમને  ગમતાં હોય તેવા ઝડપી નિર્ણયો લેતાં હોય તેવું લાગે પરંતુ તમારાસમયમાં તમે પણ આવું  કરતાં હતાં જે આજે યાદ નથીકોઇ પૂછવા આવે તો તમારોઅભિપ્રાય રજૂ કરોપરંતુ તે  પ્રમાણે કરે કે કરવું જોઇએ તેવો આગ્રહ મનમાં પણ રાખોનહીંતર દુ:ખી થશોઘણી વખત વડીલો ભેગા થાય ત્યારે અમારા સમયમાં તો આવુંહતું અને આવું કરતા હતા જેવી વાતો થતી હોયપરંતુ તે યાદ કરવાનો કોઇ અર્થ નથી.સમય પસાર કરવા માટે ચોક્કસ સારી વાત છેમજા આવે એવી વાત છે કારણ તેમાંજિંદગીનો ભાવ છેજે હંમેશાં મજા આપે એવો છે.


Translation in English

- To stay as updated from time to adopt a new technique is needed nowadays .

We are always happy to be in touch searches . I know what it is or what the keys are . Any of the Congregation where - there was svamijio two - giving the keys are . Honsehonse applause applause by the time it acquired the keys are not in use at the waist . I have to live with than the old keys and pitiful than to have . Lost key to being a key to accept the change . Accept changes in life should be heading . OK to accept the changes that life utarie not the pain becomes khani key .

The earliest age to accept the change . Even Sachin Tendulkar is the best batsman in the world , but at the age of nineteen can see the ball , it betala wear the same age, I expect it to be false . Reaction of the body is a nineteen year did not have it today and it is expected that only the surface of the uno . In the last series when he went out he was Sunil Gavaskar and it is completely true .

But we have to change with age , to accept the change . God guides us is that we do not mind getting older , but we 're older body . It is not that I have to return the child , youth are . So the hope of mind at any age , desires , the youth, who have the same temperament . Aging elders are still together when they are smiling , they remind me of the youth will be smiling .

The unfortunate not to come with age, they 're ghadatam change lives . Age uthaya quickly as before - not besaya , not long calaya . If you have difficulty reading glasses after forty betalana not hesitate to wear because you can not avoid a long time . Over the head with the white hair is a little until you can break . Then what? Then the hair will be white and not black in the last aibro .

Your children faster than your computer or mobile phone will play . Prayatnapurvaka new learning process either continue or let them go ahead . This unfortunate that at this age without being accepted , and the brain more quickly than you have fingers on their hands . There is also an object name haiye hothe are not accepted . Eventually ghanumbadhum bhulatam are discharged . Life in order .

Today, the place you want to sit there tomorrow , someone else will . You nearly made ​​a push the limits of our understanding of voluntary than is necessary . Maybe you do not like the new comer of the new generation who seem to take quick decisions, but it was your time, you do not remember today . If you are asked to submit your opinion , but it should be the same as that in mind do not require that . Otherwise languish next . When the elderly are often a combination of our time, and to do so would be like me , but it has no meaning to me . To pass time is a good thing . It is fun because it is the price of life , which is always fun to give .