Tuesday, April 29, 2014

ઘઉંના જવારા: કુદરતે આપેલું લીલુંછમ વરદાન!

ઘઉંના જવારા: કુદરતે આપેલું લીલુંછમ વરદાન!
 
 
ન્યૂઝ વ્યૂઝ અને રિવ્યૂઝ - ક્ધિનર આચાર્ય
 
પૃથ્વી પર અત્યાર સુધીમાં જાણમાં આવેલાં ૧૦૨ જેટલાં ખનીજતત્ત્વો, ૧૯ પ્રકારનાં એમિનો એસિડ તથા વિટામિન અ-ઇ-ઈ-ઉ-ઊ અને ઊં પણ તેમાં ભરપૂર પ્રમાણમાં છે. તેમાં પ્રોટીન પણ છે, કાર્બોહાઈડ્રેટ્સ પણ છે અને રેસાતત્ત્વો (ફાઈબર) પણ મળે છે
 
ટેલિવિઝન પર આવતી વિવિધ સુપર ફૂડ્સની લાંબીલચ્ચ જાહેરખબરોમાં એટલા બધા દાવાઓ હોય છે અને તેની પ્રોડક્ટસની સંખ્યા, તેનું પ્રેઝન્ટેશન એટલાં હોય છે કે અસલી કુદરતી સુપરફૂડ્સને પણ ક્યારેક આપણે અવગણીએ છીએ. ઘઉંના જવારા એક આવું જ સુપર ફૂડ છે. પૃથ્વી પર અત્યાર સુધીમાં જાણમાં આવેલાં ૧૦૨ જેટલાં ખનીજતત્ત્વો, ૧૯ પ્રકારનાં એમિનો એસિડ તથા વિટામિન અ-ઇ-ઈ-ઉ-ઊ અને ઊં પણ તેમાં ભરપૂર પ્રમાણમાં છે. તેમાં પ્રોટીન પણ છે, કાર્બોહાઈડ્રેટ્સ પણ છે અને રેસાતત્ત્વો (ફાઈબર) પણ મળે છે. આપણા આયુર્વેદ ગ્રંથોમાં ઘઉંના જવારાનાં ભરપૂર ગુણગાન ગવાયાં છે. સવાર-સાંજ એક-એક ચમચી જવારા પાઉડર કે ટેબ્લેટ લેવાથી શરીરને અનેક પ્રકારનાં ખૂટતાં તત્ત્વો મળી રહે છે. માન્યામાં ન આવતું હોય તો વાંચો ‘ગ્રીન ગોલ્ડ’ એટલે કે ‘લીલા સોના’ તરીકે ઓળખાતા જવારાના વૈજ્ઞાનિક દૃષ્ટિએ સાબિત થયેલા ફાયદાઓની આ યાદી. 
* જવારાનો પાઉડર શરીર માટે અપ્રતિમ એનર્જિનો સ્રોત બની રહે છે, તેનાં સેવનથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે.
* જવારા એ અન્ય કોઈ પણ શાકભાજી કે ફળફળાદિ કરતાં બહેતર છે, કારણ કે માનવશરીરને જરૂરિયાત હોય તેવાં એકસો કરતાં વધુ પોષકતત્ત્વો તેમાંથી મળી રહે છે. જો ઓર્ગેનિક પદ્ધતિથી તેનું ઉત્પાદન થાય તો તેમાં પૃથ્વી પરનાં ૧૦૨ મિનરલ્સમાંથી ૯૨ જેટલાં મિનરલ્સ આવી જાય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમથી માંડીને આયર્ન, ઝિન્ક, પોટેશિયમ, ફોસ્ફરસ જેવાં અનેક તત્ત્વો તેમાં આવી જાય છે.
* જવારાના સેવનથી શરીરની કોઈ પણ પ્રકારની નબળાઈ દૂર થાય છે.
* જવારાનો પાઉડર નિયમિત લેવામાં આવે તો તેમાં એવા તત્ત્વો છે કે જેનાથી રક્તકણોની સંખ્યામાં ખાસ્સો વધારો થાય છે, હિમોગ્લોબિનની ટકાવારી વધે છે.
* કોઈ અકસ્માત વગેેરેને કારણે શરીર ઈજાગ્રસ્ત થયું હોય તો જ્વારાનો પાઉડર તેમાં ઉત્તમ કામ આપે છે. તેના સેવનથી શરીરમાં ઘા ઝડપભેર રુઝાય છે.
* જવારાનો પાઉડર નિયમિત લેવાથી વાળ સફેદ થવાની પ્રક્રિયા એકદમ ધીમી થઈ જાય છે. ખાસ કરીને નાની ઉંમરે થતી સફેદ વાળની સમસ્યામાં એ ઉત્તમ કામ આપે છે.
* જવારાના સેવનથી હાઈ બ્લડપ્રેશરને કાબૂમાં રાખી શકાય છે.
* ઘઉંના જવારામાં એવાં તત્ત્વો છે જેના કારણે આખા શરીરના કચરાની સફાઈ થઈ જાય છે. શરીરનાં ઝેરી તત્ત્વોને એ શરીરની બહાર કાઢી નાખે છે.
* ત્વચા અને કરચલી જેવી બાબતોમાં પણ જ્વારાનો પાઉડર ઉત્કૃષ્ટ સાબિત થઈ શકે છે. ત્વચા પર એ નવી રોનક લઈ આવે છે અને કરચલીઓ દૂર કરે છે.
* ખીલ જેવી સમસ્યા કે અન્ય ચર્મરોગનું મૂળ કારણ શરીરની અંદરનો બગાડ હોય છે. જવારાનો પાઉડર સમસ્યાના મૂળ પર પ્રહાર કરે છે અને તેનો કાયમી ઈલાજ કરે છે.
* જવારાના રસ કરતાં પણ તેનો પાઉડર-ટેબ્લેટ વગેરે ઉત્તમ ગણાય છે, કારણ કે રસ કાઢ્યા પછી તત્ક્ષણ તેનું સેવન કરવું પડે છે. બહારગામ જવાનું થાય, ઊઠવામાં વહેલું-મોડું થાય તો રસ નિયમિત લઈ શકાતો નથી. જવારાના પાઉડરમાં જવારાના રસના લગભગ ૯૬ ટકા ગુણો અકબંધ રહે છે. તેથી પાઉડર-ટેબ્લેટ એક સુગમ, સરળ અને રસ કરતાં સસ્તો 
વિકલ્પ છે.
* વૈજ્ઞાનિક સંશોધનોએ પુરવાર કર્યું છે કે નુકસાનકારક બેક્ટેરિયા પર જ્વારા દ્વારા કાબૂ મેળવી શકાય છે.
* જવારામાં રહેલું ક્લોરોફિલ શરીર માટે ચમત્કારિક કાર્ય કરે છે. તેના કારણે લિવરને ખાસ્સો ફાયદો થાય છે.
* જવારામાં રહેલું મેગ્નેશિયમ શરીર માટે અદ્ભુત કાર્ય કરે છે. તેનાથી જૂની કબજિયાતની સમસ્યાથી પણ કાયમી રાહત મેળવી શકાય છે.
* નિયમિત જ્વારાનો પાઉડર લેવાથી દાંતનો સડો પણ દૂર થાય છે. પેઢાની મજબૂતી વધે છે.
* વૈજ્ઞાનિક પરીક્ષણોમાં એ પણ પુરવાર થયું છે કે જવારાનો રસ નિયમિત લેવામાં આવે તો શરીરમાંથી આવતી દુર્ગંધ (બૉડી ઑડર) પણ દૂર થાય છે.
* જવારાના પાઉડરમાં રહેલા એમિનો એસિડ્સના ઊંચા પ્રમાણને કારણે શરીરમાં કોષોનું નવનિર્માણ બહુ ઝડપથી વધે છે. એન્ઝાઈમ્સને લીધે યૌવન પણ જળવાયેલું રહે છે, અકાળે વૃદ્ધત્વ અટકે છે.
* વિદેશી-એલોપથી દવાઓનાં કારણે શરીરમાં જે ઝેર એકઠું થયું હોય છે તેને જ્વારામાં રહેલું લિક્વિડ ક્લોરોફિલ દૂર કરે છે. ક્લોરોફિલને લીધે જવારા તમને ડાયાબિટીસ કાબૂમાં રાખવામાં પણ મદદ કરે છે.
* એક્ઝિમા કે સોરાઈસિસ જેવા ચામડીનાં દર્દોમાં પણ જ્વારા બહુ મદદરૂપ નીવડે છે. જવારાના નિયમિત ઉપયોગ થકી સોરાઈસિસને પૂર્ણત: કાબૂમાં રાખી શકાય છે. વાસ્તવમાં રક્તવિકારને કારણે થતા કોઈ પણ રોગમાં તેનો ઉપયોગ આશીર્વાદરૂપ સાબિત થઈ 
શકે છે.

* ધૂમ્રપાન કે ઝેરીલા વાયુને લીધે ફેફસાંમાં જે ચાંદાં પડી ગયાં હોય કે કાર્બન મોનોકસાઈડને લીધે ફેફસાંને જે નુકસાન થયું હોય તેને ઠીક કરવામાં જ્વારા બહુ ઉપયોગી સિદ્ધ થાય છે. ધૂમ્રપાન છોડ્યા પછી પણ લાંબા ગાળા સુધી તેની અસર ફેફસાં પર રહે છે. જવારા આવા કિસ્સામાં ખાસ્સા ઉપયોગી છે.

* જવારાના પાઉડરના અનેક ઉપયોગ છે. ગળું ખરાબ હોય તો પાઉડરમાંથી જ્વારાનો જ્યુસ બનાવી તેના કોગળા કરી શકાય. મોંની દુર્ગંધ દૂર કરવા તેના પાઉડરને થોડો ચાવવો અને પછી થૂંકી કાઢવો. આ ઉપાય અકસીર સાબિત થાય છે.
* કૅન્સર જેવી ગંભીર બીમારી સામે પણ જવારાનો પાઉડર જબરદસ્ત રક્ષણ આપે છે. શરીરની ગાંઠ ઓગાળવાની તેનામાં પૂરેપૂરી ક્ષમતા છે. પ્રથમ કે બીજા સ્ટેજના કૅન્સર સામે તો એ અકસીર ગણાય છે.
* જવારા એક ઉત્તમ ઔષધ છે. તેના નિયમિત સેવનથી ઊંઘ બહુ સારી આવે છે. આખા શરીરને પુન:જીવન આપવાની તેની શક્તિને લીધે શરીરમાં એક નવી જ ચેતનાનો સંચાર થાય છે.
* શરીરમાં કોઈ પ્રકારની ખંજવાળ હોય તો એ જ્વારાથી દૂર થઈ શકે છે. જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો આવા ચર્મરોગ થવાની નોબત જ આવતી નથી.
* સેક્સ લાઈફ માટે, તંદુરસ્ત સેક્સ લાઈફ માટે જવારા આશીર્વાદરૂપ છે. તેનાથી ફર્ટિલિટીમાં વધારે થતો હોવાનું વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું છે.
* હાર્ટની બીમારીમાં પણ જવારા બહુ ઉપયોગી સિદ્ધ થાય છે. જ્વારામાં રહેલું જઘઉ નામનું તત્ત્વ રેડિયેશનથી પણ શરીરનું રક્ષણ કરે છે.
* જવારાથી શરીરનો રક્તપ્રવાહ યોગ્ય રીતે થતો રહે છે. તેમાં રહેલું ક્લોરોફિલ આ પ્રક્રિયા બહુ સરળ અને કાર્યક્ષમ બનાવે છે.
* જાણીતા ન્યુટ્રિશનિસ્ટ ડૉ. બર્નાર્ડ જેન્સને સાબિત કર્યું છે કે જ્વારા પચાવવામાં શરીરને માત્ર થોડી ક્ષણોનો સમય લાગે છે અને તે પચાવવા શરીરને બહુ ઓછો શ્રમ પડે છે.
* બધા ગ્રીન પ્લાન્ટની માફક જવારામાં પણ ભરપૂર ઑક્સિજન છે, સ્વાભાવિક રીતે જ તે મગજના કોષોને ચેતનવંતા રાખવામાં મદદરૂપ નિવડે છે.
* જવારામાં શરીરનું ઝેર દૂર કરવાનાં જે તત્ત્વો છે તેવા પૃથ્વી પરની બીજી એકપણ વનસ્પતિમાં નથી. ગાજરના રસને શરીરનું ઝેર દૂર કરવા માટે ઉત્તમ મનાય છે. પણ ડૉ. એન્ન વિગ્યોરનાં સંશોધનમાં તારણ નીકળ્યું છે કે જવારામાં ગાજર, કોબી વગેરે કરતાં ચાલીસ ગણા વધુ પ્રમાણમાં આવાં તત્ત્વો મળી રહે છે.
* એક ચમચી જવારાના પાઉડરમાંથી એટલાં પોષકતત્ત્વો મળી રહે છે જેટલાં ૫૦૦ ગ્રામ તાજાં લીલાં શાકભાજી કે ફળફળાદિ, સૂકા મેવા કે કઠોળમાંથી પણ નથી મળતાં. એટલે જ જવારાને ‘સંપૂર્ણ આહાર’ ગણવામાં આવે છે.
* ઘઉંના જવારામાં વિટામિન-સી સંતરાં કરતાં બમણું છે અને વિટામિન-એ ગાજર કરતાં ડબલ માત્રામાં છે. વિટામિન બી-૧૨ માત્ર બે જ શાકાહારી વસ્તુમાંથી મળે છે - જેમાંથી એક છે - ઘઉંના જવારા.
* જવારાના રસ વચ્ચે અને પાઉડર વચ્ચે ઘણો તફાવત છે. રસ ગાળવામાં આવે ત્યારે તેમાંથી રેસા (ફાઈબર) અને અન્ય અનેક તત્ત્વો દૂર થઈ જાય છે. ઘઉંના જવારા જો ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં ન આવ્યાં હોય તો તેમાં અનેક જંતુનાશકો અને ધાતુઓ ભળી જાય છે. રસ કાઢ્યા પછી તાત્કાલિક તેનું સેવન કરી લેવું પડે છે. પાઉડર તો કોઈ જ પ્રિઝર્વેટિવ વગર એક વર્ષ રહે છે.
* ઘઉંના જવારા સ્ત્રીની પ્રજનનશક્તિમાં ભરપૂર વધારો કરે છે. સ્તનપાન કરાવતી માતાઓ માટે એ ઉત્તમ છે અને પ્રેગનન્ટ સ્ત્રીઓ માટે તે પ્રકૃતિના આશીર્વાદ છે. સ્ત્રીની અનેક પ્રકારની સમસ્યાઓનો તે એક રામબાણ ઈલાજ છે.
* આયુર્વેદ જેને ‘કાયાકલ્પ’ કહે છે - તે પ્રક્રિયા માટે જ્વારા અકસીર છે, એ આખા શરીરને નવજીવન બક્ષે છે. હાથ-પગ કે શરીર તૂટતું હોય તો જ્વારા તેમાં પણ ઉપયોગી છે.

Monday, April 21, 2014

OM Ashram - Jadan, Pali, Rajasthan

The central building of this large complex, is constructed in the shape of the ancient Sanskrit symbol OM. The sound of OM consists of three letters: A, U and M. It represents the cosmic vibration, the original eternal sound.

OM is the underlying source of creation, adi-anadi – the reality that was, is, and will forever be. Therefore OM represents wholeness, completion. It is the most beautiful mantra, which contains all three fundamental aspects of God – Brahma (the Creator), Vishnu (the Sustainer) and Shiva (the Liberator).
om-building---bez-neba

Situated in an area of 250 acres, this central monument will be the
largest man-made symbol of OM in the world.

The 108 compartments of residential units that are to form this
impressive OM shape, attract tremendous cosmic energy.

These units are symbolic of the 108 beads of the Japa Mala.

A lake will represent the cresent Moon of the OM symbol.

Its point, known as bindu, will be constructed as a tower,
108 feet in height, with 12 temples.

At 90 feet, there will be a large overhead water tank and above this,
Surya temple dedicated to the Lord of the Sun.
om 027 print 1


  http://www.omashram.com/projects/om-ashram 

Address: 306 401 Jadan, Distr. Pali, Rajasthan
Telephone: +91-2935-274-035, +91-2935-274-071
Fax: +91-2935-274-008
Email: jadan@yogaindailylife.org

6 trees in India that have supernatural powers

On a factual note, people in India especially Hindus are known to pay their respects to the nature, including animals and trees. For example, if you visit the temples of India, you would not be surprised to find the presence of peepal tree, which holds a significant place in the Hindu religion. Worshiping trees is not a strange practice in India.India is widely recognised for the amalgamation of various religions and cultures. India is known as a land of spirituality and people across the world visit the country for spiritual solace. It is a country where you find the essence of religion and spirituality in every state including the age old architectures and temples.
Few trees are said to be sacred, filled with spiritual powers and sometimes associated to the supreme deities. Trees such as peepal, coconut, bhang and sandalwood are worshiped in many states of India and have high regards in Hindu religion. The sacred trees are famously referred as 'kalpa-vriksha'. Apart from being worshiped, it also has certain medicinal benefits.
1] Bael Tree
 

Bael tree, also referred to as 'bilupatre' is associated with 'Lord Shiva', the God of Destroyer. Offering the leaf of this tree to the almighty is said to be very beneficial. The trifoliate leaves symbolise the functions of the almighty that is creation, preservation and destruction.
2] Peepal Tree 
Peepal tree are found in almost every temple of India; especially in South India. Peepal tree holds the highest rank among all holy Hindu trees. This tree is associated with Lord Vishnu, as the Puranas says that this tree is home to the trinity of Gods, the root being Brahma, the trunk is Vishnu and leaves represent Lord Shiva. Interestingly, peepal tree is also associated with Lord Shani too.
 In order to invoke the blessings of Shani Dev, water the Peepal tree on Thursday or Saturday. Apart from that wrapping sacred thread around the Peepal tree for seven times and enchanting Shani Mantra is said to take away the troubles of Saadhe Saatee. After wrapping the holy thread dont forget to light a lamp under the peepal tree. 
3] Bamboo tree 
Bamboo tree is associated with Lord Krishna. According to the myths, the flute of Lord Krishna is said to be made of bamboo. Hence, bamboo tree is a symbol representing Lord Krishna and his flute. 
4] Sandalwood Tree 
Sandalwood Tree, is not just known for its aroma and beauty benefits, but is also associated with the supreme powers. This tree is associated with Goddess Paravati because it is believed that she created Lord Ganesha out of sandalwood paste and her sweat. Hence it is considered to be very sacred. Sandalwood paste is widely used to worship Gods and Goddesses. 
5] Bhang Tree
If you visit any place associated with Lord Shiva, you ought to find the sadhus having bhang. However, bhang tree is known to be really auspicious as it brings wealth and prosperity. You can find abundance of bhang leaves being offered to Lord Shiva during Mahashivratri festival. They are also used for making 'prasad'. 
6] Coconut Tree 
In India, chopping down coconut tree is considered to be a bad omen. Coconut tree also called as "Kalpa Vriksha" is a well known scared tree, and is used for all auspicious moment of any pooja. This tree also represents Lord Shiva.

Saturday, April 19, 2014

THE INDIAN ELECTIONS - NEW YORK TIMES

 
This is an article from the New York Times. I am forwarding it, since it has a DIFFERENT PERSPECTIVE. While our newspapers and tv channels deplore India, here is a view from a foreigner... 
Best wishes for our forthcoming Elections....

THE INDIAN ELECTIONS - NEW YORK TIMES
It is truly the greatest show on Earth, an ode to a diverse democratic ethos, where 700 million + of humanity vote, providing their small part in directing their ancient civilization into the future.

It is no less impressive when done in a neighborhood which includes de-stabilizing violent Pakistan, China, and Burma.

It';s challenges are immense, more so probably than anywhere else, particularly in development fending off terrorism -- but considering these challenges its neighbors, it is even more astounding that the most diverse nation on Earth, with hundreds of languages, all religions cultures, is not only surviving, but thriving.

The nation:
where Hinduism, Buddhism, Jainism Sikhism were born, which is the second largest Muslim nation on Earth;
where Christianity has existed for 2000 years;
where the oldest Jewish synagogues Jewish communities have resided since the Romans burnt their 2nd temple;
where the Dalai Lama the Tibetan government in exile reside;
where the Zoroastrians from Persia have thrived since being thrown out of their ancient homeland;
where Armenians, Syrians many others have come to live;
where the Paris-based OECD said was the largest economy on Earth for 1500 of the last 2000 years, including the 2nd largest, only 200 years ago;
where 3 Muslim Presidents have been elected,
where a Sikh is Prime Minister the head of the ruling party a Catholic Italian woman,
where the past President was also a woman, succeeding a Muslim President who as a rocket scientist is a hero in the nation;
where a booming economy is lifting 40 million out of poverty each year is expected to have the majority of its population in the middle class already, equal to the entire US population, by 2025;
where its optimism vibrancy is manifested in its movies, arts, economic growth voting, despite all the incredible challenges hardships;

Sunday, April 13, 2014

આપણું ઉત્તમ ઔષધ લીમડો

આપણું ઉત્તમ ઔષધ લીમડો
 
 
નિરામય - વૈદ્ય મનુભાઈ ગૌદાની
 
આજે ચૈત્ર મહિનો અને ગ્રીષ્મ ઋતુ છે. આપણે ત્યાં ઉત્તમ સ્વાસ્થ્ય જાળવણી માટે ચૈત્ર માસમાં લીમડાનો રસ પીવાની અથવા વસંત ઋતુમાં જીર્ણ પર્ણો ખરી ગયા પછી ફૂટી નીકળેલા નવ્ય પર્ણોનો સવારે નરણા કોઠે તાજો રસ પીવાની એક ઉત્તમ અને સ્વસ્થ પરંપરા ચાલી આવે છે. જો કે આજે તેનું મહાત્મ્ય ઓછું થતું જાય છે છતાં પણ ગામડાંઓમાં અને શહેરમાં પણ કેટલાય લોકો ચૈત્ર માસમાં લીમડાનો રસ પીતાં હોય છે કે, જેથી આખું વર્ષ ઉત્તમ સ્વાસ્થ્ય જળવાઈ રહે.
ત્વચાના રોગોમાં લીમડાને સર્વોત્તમ કહ્યો છે અને ત્વચાના રોગો ગ્રીષ્મમાં અને વર્ષાના પ્રારંભે વધારે થાય છે. એટલે અગાઉથી જ ચૈત્રમાં લીમડાનો રસ પીવો અને લોહી શુદ્ધિ કરવી એ ત્વચાના અને લોહીના રોગોથી બચવાનો પૂર્વ ઉપચાર છે. ખરજવું, દાદર, ખસ, ઘામીયા, અળાઈ, ગડગુમડ વગેરે ચામડીના રોગોથી પીડાતી વ્યક્તિઓએ તથા જેમના શરીર જીર્ણ જ્વરથી તપી જતા હોય તથા આંખોમાં દાહ થતી હોય અને આ ઋતુમાં ખૂબ જ ફેલાતા કમળાથી બચવું હોય, જેમને પેટ વારંવાર ખરાબ થતું હોય, કૃમિઓ થતાં હોય, સમગ્ર શરીરે ખંજવાળ આવતી હોય, શીળસ, સોરાયસીસ, પ્રમેહ હોય, શરીર તપેલું રહેતું હોય, એવી વ્યક્તિઓએ આ ચૈત્ર માસમાં લીમડાનો મ્હોર-ઝીણાં ફૂલ અને નવ્ય પર્ણો થોડા સિંધાલુણ અથવા સાકર સાથે રોજ સવારે નરણા કોઠે ચાવી જવા જોઈએ.
શાંગધર સંહિતાનો આ પ્રયોગ છે. લીમડાની ચાર તોલા (આશરે ૫૦ ગ્રામ) પાંદડાંના રસમાં બેથી ત્રણ ચમચી જેટલું ચોખ્ખું મધ મિશ્ર કરી સવારે અને રાત્રે પીવામાં આવે તો કમળો મટે છે. જે બાળકોને વારંવાર કૃમિ થતાં હોય તેમને રોજ સવારે બેથી ત્રણ ચમચી તાજો કાઢેલો જ લીમડાનો રસ પીવરાવવો. ચૈત્ર માસમાં ૨૦થી ૨૫ દિવસ આ પ્રયોગ કરવાથી નાનાં-મોટાં બધાં જ કૃમિઓ નીકળી જશે.
આપણે ત્યાં ૨૫ ટકા લોકો મળ માર્ગના મસા-પાઈલ્સ અને ફીશરથી પીડાય છે. મસા અંદરના અને બહારના તથા સૂકા અને રક્તસ્રાવી એમ બે પ્રકારના હોય છે. આ મસા અને ફીશર પર સવાર-સાંજ લીંબીળોનું તેલ લગાડવામાં આવે તો તે મટી જાય છે. લીંબોળીના તેલના માલિશથી મોટાભાગના ચામડીના રોગો અને માથાનો ખોડો પણ મટે છે. તેના ઉપયોગથી ત્વચા વિકારોત્પાદક સૂક્ષ્મ જીવાણું બેક્ટેરિયા અને કૃમિઓનો નાશ થાય છે અને સર્વે પ્રકારની ખંજવાળ મટે છે. ખંજવાળ, બળતરા, શીળસ વગેરે ઘણા ત્વચા વિકારો પર પણ લીમડો ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે. એટલા જ માટે મહર્ષિ ચરકે ચંદન, જટામાસી, અમલતાસ આદિ ૧૦ કંડુઘ્ન ઔષધિઓમાં લીમડાનો પણ સમાવેશ કરી ગણતરી કરી છે.

Tuesday, April 8, 2014

In Pictures: Mumbai's dying Irani cafes

In Pictures: Mumbai's dying Irani cafes
Iconic street-corner cafes are shuttering down one by one as peoples' tastes change and more glitzy eateries take over.

Mumbai, India's financial capital, has been famous for many things, from its dazzling film industry to landmark buildings resplendent in colonial architecture.
The city was also oddly famous for its street-corner 'Irani cafes' that sprouted up in the late 18th and early 19th centuries due to an influx of Persian immigrants.
Though the high-ceilinged cafes with mostly shaky tables and rickety chairs shared little of the glamour and glitter of the city's glitz, they enjoyed iconic status.
Selling sugary milk tea and bun-muska (freshly baked bread lathered with butter), the cafes had a quaint but welcoming quality: those thronging them included actors, workers and out-of-work youth with lots of time to spare.
But that was then. Today, the cafes are shutting down one by one, and no more than 25 of them survive. Fast-food restaurants, global cafe chains and changing attitudes are taking a toll on the cafes.
To adapt and sustain, many of the cafes have changed their decor and menus to serve a wider range of customers. But the battle is still being lost and last month, the news broke that B Merwan & Co., one of the best known Irani cafes, is also likely to shutter down for good soon.
Incidentally, in 1998, another popular cafe called New Empire gave way to one of the first McDonald's to be opened in Mumbai.
As the new edges out the old, Irani cafes, it seems, are no longer anyone's cup of tea.

/[Karen Dias/Al Jazeera]
Customers have breakfast at Kyani & Co. which opened in 1904 and is the oldest operating Irani cafe in Mumbai


/[Karen Dias/Al Jazeera]
A waiter prepares cups of the popular Irani chai or tea served with milk. 


/[Karen Dias/Al Jazeera]
Waiters at work in Kyani & Co. as images of Parsi family members and religious icons adorn the walls above


/Karen Dias
Ninety-two year old Boman Irani, partner of Britannia & Co. poses for a portrait in the restaurant with the Iranian and British flags hung above him and a portrait of Queen Elizabeth who had once visited the restaurant


/Karen Dias
Biscuits and confectionery sit in glass jars on the shelf of an Irani cafe. Most Irani cafes in the city are popular for their , bread, cake and biscuits.


/[Karen Dias/Al Jazeera]
News that B.Merwan & Co may shut down soon sent shockwaves across the city


/[Karen Dias/Al Jazeera]
Customers at Britannia & Co which was set up in 1923 in the Ballard Estate area of South Mumbai and was one of the first structures to receive a heritage status in the area


/[Karen Dias/Al Jazeera]
Opened in 1953, Yazdani Bakery is one of the most popular Irani cafes in Mumbai and is popular with students and workers


/[Karen Dias/Al Jazeera]
Customers dine at Kyani & Co. Most Irani cafes have high ceilings, bent wooden chairs, vintage clocks and posters


/[Karen Dias/Al Jazeera]
Established in 1913, Sassanian Boulangerie is named after the ancient Sassanid Empire that ruled Iran for more than 400 years


/[Karen Dias/Al Jazeera]
Meheraban Kola, one of the partners of the Sassanian Boulangerie, sits at the cash counter of the cafe which was started by his wife's great-grandfather who migrated to India from Yazd in Iran


/[Karen Dias/Al Jazeera]
Customers wait in line to eat at Brittania & Co which has become an institution and a landmark in South Mumbai


/[Karen Dias/Al Jazeera]
The menu at B Merwan & Co has not changed in hundred years. Merwan opens at 5.30 am and its freshly baked breads, biscuits and cakes are usually sold out by 7am


/[Karen Dias/Al Jazeera]
A man sips Iranian chai at Sassanian Boulangerie with photos of historical monuments from Iran on the walls in the background


Email Article
 
Print Article
 
Share article
 
Send Feedback
FEATURED ON AL JAZEERA

Wednesday, April 2, 2014

146 Reasons Why Sugar Is Ruining Your Health

146 Reasons Why Sugar Is Ruining Your Health

By Nancy Appleton, Ph.D. -


1.  Sugar can suppress the immune system.

2.  Sugar upsets the mineral relationships in the body.

3.  Sugar can cause hyperactivity, anxiety, difficulty concentrating,
and crankiness in children.

4.  Sugar can produce a significant rise in triglycerides.

5.  Sugar contributes to the reduction in defense against bacterial
infection (infectious diseases).

6.  Sugar causes a loss of tissue elasticity and function, the more
sugar you eat the more elasticity and function you loose.

7.  Sugar reduces high density lipoproteins.

8.  Sugar leads to chromium deficiency.

9   Sugar leads to cancer of the ovaries.

10. Sugar can increase fasting levels of glucose.

11. Sugar causes copper deficiency.

12. Sugar interferes with absorption of calcium and magnesium.

13. Sugar can weaken eyesight.

14. Sugar raises the level of a neurotransmitters: dopamine,
serotonin, and norepinephrine.

15. Sugar can cause hypoglycemia.

16. Sugar can produce an acidic digestive tract.

17. Sugar can cause a rapid rise of adrenaline levels in children.

18. Sugar malabsorption is frequent in patients with functional bowel disease.

19. Sugar can cause premature aging.

20. Sugar can lead to alcoholism.

21. Sugar can cause tooth decay.

22. Sugar contributes to obesity

23. High intake of sugar increases the risk of Crohn's disease, and
ulcerative colitis.

24. Sugar can cause changes frequently found in person with gastric or
duodenal ulcers.

25. Sugar can cause arthritis.

26. Sugar can cause asthma.

27. Sugar greatly assists the uncontrolled growth of Candida Albicans
(yeast infections).

28. Sugar can cause gallstones.

29. Sugar can cause heart disease.

30. Sugar can cause appendicitis.

31. Sugar can cause multiple sclerosis.

32. Sugar can cause hemorrhoids.

33. Sugar can cause varicose veins.

34. Sugar can elevate glucose and insulin responses in oral contraceptive users.

35. Sugar can lead to periodontal disease.

36. Sugar can contribute to osteoporosis.

37. Sugar contributes to saliva acidity.

38. Sugar can cause a decrease in insulin sensitivity.

39. Sugar can lower the amount of Vitamin E (alpha-Tocopherol  in the blood.

40. Sugar can decrease growth hormone.

41. Sugar can increase cholesterol.

42. Sugar can increase the systolic blood pressure.

43. Sugar can cause drowsiness and decreased activity in children.

44. High sugar intake increases advanced glycation end products
(AGEs)(Sugar bound non-enzymatically to protein)

45. Sugar can interfere with the absorption of protein.

46. Sugar causes food allergies.

47. Sugar can contribute to diabetes.

48. Sugar can cause toxemia during pregnancy.

49. Sugar can contribute to eczema in children.

50. Sugar can cause cardiovascular disease.

51. Sugar can impair the structure of DNA

52. Sugar can change the structure of protein.

53. Sugar can make our skin age by changing the structure of collagen.

54. Sugar can cause cataracts.

55. Sugar can cause emphysema.

56. Sugar can cause atherosclerosis.

57. Sugar can promote an elevation of low density lipoproteins (LDL).

58. High sugar intake can impair the physiological homeostasis of many
systems in the body.

59. Sugar lowers the enzymes ability to function.

60. Sugar intake is higher in people with Parkinson's disease.

61. Sugar can cause a permanent altering the way the proteins act in the body.

62. Sugar can increase the size of the liver by making the liver cells divide.

63. Sugar can increase the amount of liver fat.

64. Sugar can increase kidney size and produce pathological changes in
the kidney.

65. Sugar can damage the pancreas.

66. Sugar can increase the body's fluid retention.

67. Sugar is enemy #1 of the bowel movement.

68. Sugar can cause myopia (nearsightedness).

69. Sugar can compromise the lining of the capillaries.

70. Sugar can make the tendons more brittle.

71. Sugar can cause headaches, including migraine.

72. Sugar plays a role in pancreatic cancer in women.

73. Sugar can adversely affect school children's grades and cause
learning disorders..

74. Sugar can cause an increase in delta, alpha, and theta brain waves.

75. Sugar can cause depression.

76. Sugar increases the risk of gastric cancer.

77. Sugar and cause dyspepsia (indigestion).

78. Sugar can increase your risk of getting gout.

79. Sugar can increase the levels of glucose in an oral glucose
tolerance test over the ingestion of complex carbohydrates.

80. Sugar can increase the insulin responses in humans consuming
high-sugar diets compared to    low sugar diets.

81  High refined sugar diet reduces learning capacity.

82. Sugar can cause less effective functioning of two blood  proteins,
albumin, and lipoproteins, which may reduce the body's ability to
handle fat and cholesterol.

83.  Sugar can contribute to Alzheimer's disease.

84. Sugar can cause platelet adhesiveness.

85. Sugar can cause hormonal imbalance; some hormones become
underactive and others become overactive.

86. Sugar can lead to the formation of kidney stones.

87. Sugar can lead to the hypothalamus to become highly sensitive to a
large variety of stimuli.

88. Sugar can lead to dizziness.

89. Diets high in sugar can cause free radicals and oxidative stress.

90. High sucrose diets of subjects with peripheral vascular disease
significantly increases platelet adhesion.

91. High sugar diet can lead to biliary tract cancer.

92. Sugar feeds cancer.

93. High sugar consumption of pregnant adolescents is associated with
a twofold increased risk for delivering a small-for-gestational-age
(SGA) infant.

94. High sugar consumption can lead to substantial decrease in
gestation duration among adolescents.

95. Sugar slows food's travel time through the gastrointestinal tract.

96. Sugar increases the concentration of bile acids in stools and
bacterial enzymes in the colon. This can modify bile to produce
cancer-causing compounds and colon cancer.

97.  Sugar increases estradiol (the most potent form of naturally
occurring estrogen) in men.

98.  Sugar combines and destroys phosphatase, an enzyme, which makes
the process of digestion more difficult.

99.  Sugar can be a risk factor of gallbladder cancer.

100. Sugar is an addictive substance.

101. Sugar can be intoxicating, similar to alcohol.

102. Sugar can exacerbate PMS.

103. Sugar given to premature babies can affect the amount of carbon
dioxide they produce.

104. Decrease in sugar intake can increase emotional stability.

105. The body changes sugar into 2 to 5 times more fat in the
bloodstream than it does starch.

106. The rapid absorption of sugar promotes excessive food intake in
obese subjects.

107. Sugar can worsen the symptoms of children with attention deficit
hyperactivity disorder (ADHD).

108. Sugar adversely affects urinary electrolyte composition.

109. Sugar can slow down the ability of the adrenal glands to function.

110. Sugar has the potential of inducing abnormal metabolic processes
in a normal healthy individual and to promote chronic degenerative
diseases.

111.. I.Vs (intravenous feedings) of sugar water can cut off oxygen to
the brain.

112. High sucrose intake could be an important risk factor in lung cancer.

113. Sugar increases the risk of polio.

114. High sugar intake can cause epileptic seizures.

115. Sugar causes high blood pressure in obese people.

116. In Intensive Care Units, limiting sugar saves lives.

117. Sugar may induce cell death.

118. Sugar can increase the amount of food that you eat.

119. In juvenile rehabilitation camps, when children were put on a low
sugar diet, there was a 44% drop in antisocial behavior.

120.  Sugar can lead to prostrate cancer.

121. Sugar dehydrates newborns.

122. Sugar increases the estradiol in young men.

123.  Sugar can cause low birth weight babies.

124. Greater consumption of refined sugar is associated with a worse
outcome of schizophrenia

125. Sugar can raise homocysteine levels in the blood stream.

126. Sweet food items increase the risk of breast cancer.

127. Sugar is a risk factor in cancer of the small intestine.

128. Sugar may cause laryngeal cancer.

129. Sugar induces salt and water retention.

130. Sugar may contribute to mild memory loss.

131.   As sugar increases in the diet of 10 years olds, there is a
linear decrease in the intake of many essential nutrients.

132.   Sugar can increase the total amount of food consumed.

133.          Exposing a newborn to sugar results in a heightened
preference for sucrose relative to water at 6 months and 2 years of
age.

134.   Sugar causes constipation.

135.   Sugar causes varicous veins.

136.   Sugar can cause brain decay in prediabetic and diabetic women.

137.   Sugar can increase the risk of stomach cancer.

138.   Sugar can cause metabolic syndrome.

139.   Sugar ingestion by pregnant women increases neural tube defects
in embryos.

140.   Sugar can be a factor in asthma.

141.   The higher the sugar consumption the more chances of getting
irritable bowel syndrome.

142.   Sugar could affect central reward systems.

143.   Sugar can cause cancer of the rectum.

144.   Sugar can cause endometrial  cancer.

145.   Sugar can cause renal (kidney) cell carcinoma.

146.   Sugar can cause liver tumors.