Wednesday, September 30, 2015

હઠીલા રોગોથી બચાવે છે રોજ 1 નાની ચમચી મેથી દાણાનું સેવન, પ્રયોગ રીત

હઠીલા રોગોથી બચાવે છે રોજ 1 નાની ચમચી મેથી દાણાનું સેવન, પ્રયોગ રીત

હઠીલા રોગોથી બચાવે છે રોજ 1 નાની ચમચી મેથી દાણાનું સેવન, પ્રયોગ રીત
મેથીના દાણા અત્યંત ગુણકારી માનવામાં આવે છે. આમ તો મેથી દાણાનો ઉપયોગ સામાન્ય રીતે દરેક ભારતીય રસોડામાં કરવામાં આવે જ છે. મેથી દાણા એનિમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. આ સાથે મેથી દાણા અણમોલ ઔષધીય ગુણોથી સભર હોય છે. તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન માનવામાં આવે છે. જેથી આજે અમે તમને મેથી દાણાના અઢળક ફાયદા વિશે જણાવીશું.
 
-કમરનો જુનો દુ:ખાવો કે વાયુના જુના રોગોમાં સમાન ભાગે મેથી અને ગોળની સોપારી જેવડી લાડુડી બનાવી સવાર-સાંજ દોઢથી બે મહીના ખાવાથી લાભ થાય છે.
 
- મેથી દાણાનું લેપ (આખી રાત પાણીમાં મેથી દાણા પલાળી સવારે મિક્ચરમાં પીસેલું લેપ) વાળમાં અડધો કલાક લગાવવાથી વાળ મજબૂત થાય છે, ખોડો દૂર થાય છે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળે છે. મેથી દાણાને આખી રાત ગરમ નારિયેળ તેલમાં પલાળી રાખી સવારે આ તેલથી માથામાં મસાજ કરવાથી ફાયદો થાય છે. વાળની સમસ્યાઓ દૂર થાય છે. 

- ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની ચમચી મેથી દાણાનું પાઉડર પાણી સાથે લેવું. એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે છે. 
 
- સાઈટિકા અને પીઠના દુખાવામાં એક ગ્રામ મેથી દાણાનું પાવડર અને સૂંઠનું પાવડર નવશેકા પાણી સાથે દિવસમાં બે-ત્રણવાર લેવું ફાયદાકારક હોય છે અને દુખાવામાં રાહત મળે છે. 
 
- મેથીને ઘીમાં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગની પીડામાં લાભ થશે. 
 
-મેથી કડવી, ગરમ, ભુખ લગાડનાર અને પૌષ્ટિક છે. મેથી દાણા વાયુ, કફ, સંધીવા, કમરનો દુખાવો, કળતર, પેટના કૃમી, શૂળ, કબજીયાત, તાવ વગેરે સમસ્યામાં ઝડપથી આરામ આપે છે. મેથીનો એક ચમચી ભુકો પાણીમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પગની પાની, એડી, ગોઠણ, કમર કે સાંધાનો દુ:ખાવો, મંદ જ્વર, અરુચિ, મંદાગ્નિ, પેટનો વાયુ, ડાયાબિટીસ અને કબજીયાત મટે છે.

-એક ચમચી મેથીનું ચુર્ણ, એક ચમચી ઘી અને સોપારી જેટલો ગોળ સવારે અને સાંજે ખુબ ચાવીને ખાવાથી શ્વેતપ્રદર મટે છે.
 
- ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે.
 
- અપચો, કબજિયાતની સમસ્યા હોય તો અડધી ચમચી મેથી દાણા પાણી સાથે સવાર-સાંજ ગળવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
 
-સ્ત્રીઓના શ્વેતપ્રદર (સફેદ પાણી પડતું હોય તે)માં મેથીનું સેવન લાભકારક છે. સુવાવડ પછી ઘણી સ્ત્રીઓને પ્રદરની ફરિયાદ કાયમ માટે ઘર કરી જાય છે. એમાં અડધી ચમચી જેટલું મેથીનું ચૂર્ણ થોડા ગોળ અને ઘી સાથે મેળવીને સવાર-સાંજ લેવાથી સારો લાભ થાય છે. સાથે સાથે કપડાની લંબગોળ પોટલીમાં મેથીનું ચૂર્ણ ભરીને યોનિમાર્ગમાં ધારણ કરવાથી ઝડપથી ફાયદો થાય છે. મેથીના સેવનથી ગર્ભાશય સંકોચાય છે અને શરીર ધોવાતું અટકે છે. વળી તે વાયુશામક હોવાથી કમરનો દુખાવો અને પગની કળતરને પણ દૂર કરે છે.

- રોજ સવારે એકથી ત્રણ ગ્રામ મેથી દાણા પાણીમાં પલાળી ચાવીને ખાવાથી સાંધામાં દુખાવો નથી થતો અને સાંધા મજબૂત થાય છે. આનાથી સાંધા અને સ્નાયુઓના દુખાવામાં પણ આરામ મળે છે. 
 
 -રોજ સવાર સાંજ 1-1 ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ઘૂંટણ તથા હાડકાંના સાંધાઓ મજબૂત થાય છે. વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણમાં પણ રાહત મળે છે. શરીર સ્વસ્થ રહે છે તથા સ્થૂળતા વધતી નથી.
 
-ડાયાબિટીસમાં મેથીનો તાજો ઉકાળો ચારથી પાંચ ચમચી જેટલો જમતાં પહેલાં રોજ બપોરે અને રાત્રે લેવો જોઈએ.
 
-ડાયાબિટીસમાં પેશાબ સાથે જતી સાકર (ગ્લુકોઝ)નું પ્રમાણ ઘટાડવા મેથીમાં (કડવી હોવાથી) ખાસ ગુણ રહેલો છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લઈ એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવા જેવો છે.

- હાઈ બ્લડપ્રેશરમાં 5-5 ગ્રામ મેથી અને સોયાના દાણા પીસીને સવાર-સાંજ પાણી સાથે લેવું ફાયદાકારક હોય છે. આદુવાળી મેથીનું શાક ખાવાથી લો બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે. 
 
-મેથી વાયુને દૂર કરે છે. ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ ખાઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.
 
-સમાન ભાગે મેથી અને સુવા મિક્ષ કરી તાવડી પર અધકચરા શેકી ખાંડીને કરેલો એક ચમચી ભુકો સવાર-સાંજ પાણી સાથે લેવાથી ઉબકા, અરુચિ, આફરો, વાયુ, મોળ, ખાટા ઓડકાર, બંધાયા વગરનો કુચા-પેસ્ટ જેવો મળ, પેટમાં આંકડી-ચુંક વગેરે તકલીફ દુર થાય છે.
 
- મેથી અરુચિ, ઊલટી, ઉધરસ, વાતરક્ત, વાયુ, કફ, મસા, કૃમિ તથા ક્ષયનો નાશ કરે છે. મેથી લોહીને શુદ્ધ પણ શુદ્ધ કરે છે.

-મેથી પેટની તકલીફોનું ઉત્તમ ઔષધ છે. વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંકમાં આ સરળ ઘરગથ્થુ ઉપચાર કરવો. બે ચમચી મેથી અને બે ચમચી સુવા એ બંને અધકચરા શેકીને ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ એક-એક ચમચી જેટલું આ ચૂર્ણ ફાકી, ચાવીને પેટમાં ઉતારી જવું. ઉપર્યુક્ત બધી તકલીફોમાં ફાયદો થશે.
 
-મેથીના ઉપચાર વખતે ખટાશ, અથાણાં અને પાપડ ખાવા નહીં.
 
મેથીની ભાજી-  મળી શકતી હોય તો મેથીની ભાજી દરરોજ ખાવી જોઈએ. મેથીની ભાજી કડવી, પિત્તહર, મળ સરકાવનાર અને ઉત્તમ વાતશામક છે. તેમાં લોહ, કેલ્શિયમ તથા વિટામિનોનું પ્રમાણ ઘણું સારું છે.
 
ડાયાબિટીસ, સાંધાનો વા, પક્ષાઘાત-લકવા, રાંઝણ-સાઈટિકા, પગની પાનીનો દુખાવો હોય તો મેથીની ભાજી એકલી કે મિશ્ર શાકમાં દરરોજ ખાવી જોઈએ. મેથીના દાણા અને દાણાનું બારીક ચુર્ણ પણ એટલું જ ગુણકારી છે. લીલાં પાંદડાંવાળી ભાજી રોજ એક વખત તો ખાવી જ જોઈએ. પાંદડાંમાં સૂર્યનું તેજ ભરેલું છે.

Wednesday, September 23, 2015

KUMBHALGARGH


THE  KUMBHALGARGH WALL THAT PROTECTS TEMPLES IN INDIA INDIA MY INDIA

The wall That Protects 360 Temples in India
Fun & Info @ Keralites.net

We have all heard of the Great Wall of China, but few know that India also has its own “Great Wall of India”, that has been long overshadowed by its neighbour to the East. Commonly called after the fort it surrounds, Kumbhalgarh, it is almost unknown outside its region.

The wall extends for 36kms and can easily be mistaken for the Great Wall of China if viewed at through photographs. Contrary to the latter, however, work on Kukbhalgarh began in 1443, separating the two not only through locations and cultures but many centuries as well.
Rana Kumbha, local Maharana of Rajasthan ordered the work to begin on this wall, originally meant to surround and protect his fort high on a hill, about 1000 meters above sea level. It was later enlarged in the 19th century and the place is now a museum. The walls have seven gateways and are over fifteen feet wide in some places. The inhabitants of Kubhalgarh, the fertile land and over 360 temples behind these walls were protected from any outside danger. The temples were built by followers of the three major religions of India: Hinduism, Buddhism and Jainism.
Legend has it that despite several attempts, the wall could not be completed for one reason or the other. Finally the king consulted one of his spiritual advisers and was advised that a sacrifice be made, and a volunteer offered his life so that others will be protected. Today, the main gate stands where his body fell and a temple where his severed head came to rest. The fortress behind the walls only fell once over the course of its five hundred years of history, but only because drinking water ran out within its walls.
Tourists visiting these grounds are warned of ancient defense mechanism and traps, although most of them have been disabled. This beautiful monument to history however still remains much of a mystery and is almost unknown to the rest of the world outside India.Fun & Info @ Keralites.net

Fun & Info @ Keralites.net

Fun & Info @ Keralites.net

Fun & Info @ Keralites.net

Fun & Info @ Keralites.net

Fun & Info @ Keralites.net

Fun & Info @ Keralites.net

Fun & Info @ Keralites.net

Fun & Info @ Keralites.net 

Tuesday, September 22, 2015

Ice Cube Remedy!

Put an Ice Cube at This Point on Your Head and Witness the Miracle

Put an Ice Cube at This Point on Your Head
Just hold the cube for 20 minutes on the Feng Fu point. Naturally, at first you will begin to feel freezing, but after thirty or forty seconds you will feel warmth.

By doing this every day you will begin to feel euphoria. This is because the ice cube will cause for endorphin to be released in your blood. But, there are many more benefits from using this technique. 
For example:
• Sleep improvement;
• Better digestion;
• No more frequent colds;
• Less joint pain, toothaches and headaches;
• Breathing improvement and better cardiovascular system;
• No more degenerative spine changes and management of neurological disorders;
• Help with sexually transmitted and gastrointestinal infections;
• No thyroid gland disorders;
• No hypotension, hypertension and arthritis;
• No asthma;
• Better menstruation and help with impotence, infertility, endocrine glands and frigidity;
• No insomnia, chronic fatigue, depression, stress and 
management of psycho-emotional disorders;
This method helps the body to return its balance, so technically it is not a cure, but a rejuvenation method. Simply put, your body gets higher on life.

Sunday, September 20, 2015

પંચમહાલનું પેરિસ - બારી઼યા

પંચમહાલનું પેરિસ  - બારી઼યા
ભૂપૈનદર કુમાર નૂ
મોનીકા નુ
પંકજ ઉધાસ મહેશ ભટ્ટની ‘નામ’ ફિલ્મમાં ચિઠ્ઠી આઈ હૈ ગાય છે ત્યારે ફિલ્મનાં પાત્રો જ નહીં, ફિલ્મ જોનારાઓ પણ આંખમાંનાં ઝળઝળિયાં ગાલ પરથી વહી જવા દે છે. વતનનો વિરહ સૌ કોઈને હોવાનો. એલેક્સ હેઈલીએ ‘રૂટ્સ’ નામની કથામાં પોતાની સોળ પેઢીઓ વિશે સંશોધન કરીને રોમાંચક ગાથા વર્ણવી છે. ‘રૂટ્સ’ તો દળદાર પુસ્તક છે અને સોળ પેઢી સુધી સંશોધન કરવાનું આપણું કોઈ ગજું નથી એટલે માંડ છ-સાત પેઢીના વતનની વાત અહીં માત્ર હજાર શબ્દોમાં પૂરી કરીએ...

‘આજ રાત્રે... જયદીપ ટૉકીઝના... રૂપેરી પડદા પર... ભવ્ય રજૂઆત પામે છે...’ હાથલારી પર ત્રિકોણાકારમાં બે પાટિયાં ઠેલી જતો વૃદ્ધ દેવગઢ બારિયામાં શુક્રવારે રિલીઝ થતી ફિલ્મની જાહેરાત કરતો ચબૂતરા શેરીમાંથી પસાર થતો ત્યારે વૅકેશન ગાળવા વતનમાં આવેલાં અમે ટાબરિયાંઓ ઘરની બહાર નીકળીને એની પાછળ દોડતા. તે વખતના આમિર-સલમાન-શાહરૂખ સમા જિતેન્દ્રની ‘ફર્ઝ’ જેવી બ્લૉક બસ્ટર ફિલ્મ આવવાની હોય ત્યારે તો હાથલારીને બદલે ઘોડાગાડીમાં પ્રચાર થતો અને સાથે સ્થાનિક કુંજબિહારી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલાં ફિલ્મની સ્ટારકાસ્ટ લખેલાં લાલ ફરફરિયાં પણ વહેંચાતાં.

દેવગઢ બારિયા પંચમહાલનું પેરિસ ગણાતું. યુરોપના લોકો પેરિસને ફ્રાન્સનું દેવગઢ બારિયા ગણે છે કે નહીં એની ખબર નથી પણ ‘નેશનલ જયોગ્રાફિક’ના જૂના અંકોના ફોટાઓમાં કે અંગ્રેજી ફિલ્મોમાં જોયેલા પેરિસ કરતાં પણ બારિયા અમને વધારે રૂપાળું લાગતું. હવે તો બારિયાનો જિલ્લો પંચમહાલને બદલે દાહોદ બની ગયો છે.

પાદરે આવેલાં જયદીપ ટૉકીઝ અને જિમખાના દેખાય એ પહેલાં જ તમારી આસપાસના સમગ્ર વાતાવરણમાં ફેલાઈ ગયેલું દેવગઢ બારિયા તમને ઘેરી વળે. રણછોડજીનું મંદિર, તળાવ, બેટ અને ટાવર. પેલી તરફ પાનમ નદી અને સામે દેખાય દેવગઢ ડુંગર. ‘શોલે’ જેવી બીજી કોઈ હિંદી ફિલ્મ બનાવવી હોય તે માટેનાં પરફેક્ટ લોકેશન એક જ સ્થળે મળી જાય, એક પાણીની ટાંકી સિવાય. બે-ચાર વર્ષ પહેલાં કોઈ હિંદી ફિલ્મમાં મેજર લોકેશન તરીકે દેવગઢ બારિયા જોવા મળ્યું ત્યારે પિયરનું કૂતરુંય વહાલું લાગે એમ એ ફિલ્મ ગમી ગયેલી.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં કુટુંબના વડવાઓ ખાનદેશ છોડીને બારિયા આવીને વસ્યા. કયું ખાનદેશ? ખબર નથી. ગૂગલ અર્થના નકશામાં બારિયાની નજીકના વિસ્તારોમાં ત્રણ ખાનદેશ દેખાડે છે જેમાંનું એક ડાકોર નજીક છે, કદાચ એ જ હશે. વડવા બારિયા આવ્યા ત્યારે ૧૮૫૭નો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પૂરો થઈ ગયો હતો, ‘સત્યપ્રકાશ’ સાપ્તાહિકના અધિપતિ અને કવિ નર્મદના પત્રકાર મિત્ર કરસનદાસ મૂળજી પર ચાલેલા ઐતિહાસિક ‘મહારાજ લાયબલ કેસ’નો ચુકાદો પણ આવી ચૂક્યો હતો અને નર્મદનું ‘ડાંડિયો’ જોરશોરથી શરૂ થઈને ચાલુ-બંધ ચાલુ-બંધ થવા માંડ્યું હતું. પેલી બાજુ દૂર પોરબંદરમાં કરમચંદને ત્યાં મોહનનો જન્મ પણ થઈ ચૂક્યો હતો. એવા એ કાળમાં વડવાઓ ખાનદેશ છોડીને શું કામ વેપાર કરવા બારિયા આવીને વસ્યા હશે? ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી છે.

વાતની શરૂઆત મોહમ્મદ બેગડાથી કરવી પડશે. મોહમ્મદ બેગડાએ અઢારમી સદીના સાતમા દાયકાની આસપાસ પાવાગઢની તળેટીએ આવેલા રાજા પતાઈ રાવળના ચાંપાનેરના રાજ્યને લૂંટીને જીતી લીધું. રાજા પતાઈ રાવળનાં એક રાણી પોતાનાં બે સંતાનોને લઈને દૂરનાં જંગલોમાં જતાં રહ્યાં. આ બે સંતાનો મોટાં થયાં જેમાંના મોટા ભાઈ પૃથુરાજના પુત્ર ઉદયસિંહે છોટા ઉદેપુરની સ્થાપના કરી. નાનાભાઈ ડુંગરસિંહે ઈ. સ. ૧૭૮૨માં દેવગઢ નામના ડુંગરની તળેટીએ રાજમહેલ બનાવ્યો અને બારિયાનું રાજ્ય સ્થાપીને દેવગઢ બારિયા વસાવ્યું. આજની એ તારીખે એ જૂનો રાજમહેલ કહેવાય છે. નવો રાજમહેલ ‘અવંતિ’ ગોધરાથી બારિયા આવો ત્યારે ગામના પાદર પહેલાં ત્રણ કિલોમીટરે દેખાય. છોટા ઉદેપુર અને દેવગઢ બારિયાના આંતરિક નકશામાં, બેઉની નગર-રચનામાં આજે પણ તમને ઘણું સામ્ય જોવા મળે. મહારાજા ડુંગરસિંહના વંશજોએ બાર પેઢીઓ સુધી સ્ટેટ ઓફ બારિયા પર સત્તા ભોગવી. અત્યારે જયદીપસિંહજીના ગયા પછી ઉર્વશીદેવી અને પછી એમના પુત્ર રાજકારણમાં સક્રિય છે.

ડુંગરસિંહના અવસાન પછી એમના પૌત્ર રાજા માનસિંહ, ઈ. સ. ૧૮૬૪માં સગીર વય, ગાદી પર આવ્યા. પ્રગતિશીલ વિચારો ધરાવતા આ રાજવીએ એ જમાનામાં, બારિયા જેવા આદિવાસી વિસ્તારમાં અંગ્રેજી કેળવણી શરૂ કરી, કુમારશાળા - ક્ધયાશાળા - છાત્રાલય જેવી શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી. ઉપરાંત પોલીસદળ, ન્યાયતંત્ર અને મહેસૂલ ખાતા માટેનાં વહીવટી માળખાં ઊભાં કર્યાં.

આ દૂરંદેશી રાજા માનસિંહ ગાદી પર આવ્યા તેનાં થોડાંક વર્ષ બાદ એમણે બારિયાનો વિકાસ કરવાની યોજના વિચારી. રાજાને સલાહ મળી હતી કે બારિયા રાજ્યનો વિકાસ કરવો હોય તો વાણિયાઓને વસાવવા જોઈએ. વાણિયાઓ વેપારધંધો કરશે તો રાજ્ય આર્થિક સમૃદ્ધિ પામશે જેને પરિણામે તમામ કોમના લોકો રોજીરોટી મેળવવા આ તરફ આવીને વસશે. પણ પંચમહાલના એ ગાઢ જંગલમાં ધંધો કરવા આવે કોણ? હિંસક પશુઓ ઉપરાંત તીરકામઠાં લઈને ફરતી કોળી-ભીલની વસતિનો પણ ભય. એટલે સાહસિક વેપારી જ અહીં આવવાની હિંમત કરે.
વાણિયા તરીકે ઓળખાતી પ્રજાના વડવાઓ સાહસિક. વેપાર કરવા માટે વહાણમાં બેસીને સાત સમંદર પાર જતા. એટલે જ તેઓ વહાણિયા તરીકે ઓળખાતા જે અપભ્રંશ પામીને વાણિયા બન્યા.

 અમારા વડવાઓ સહિતના કેટલાક વાણિયાઓને રાજા માનસિંહે ત્રણ સગવડો ઓફર કરીને આકર્ષ્યા. એક, ગામમાં ઘરથાળની (ઘર બનાવવા માટે જમીનનો ટુકડો) મોકાની જમીન વારદીઠ એક પાઈ કે એવી જ કોઈક પ્રતીક કિંમતે આપી. બે, વેપાર કરવા માટે રાજ્ય તરફથી વગર વ્યાજે ત્રણ વર્ષ માટે રૂપિયા પાંચ હજારની મૂડી જે રકમ હપ્તે હપ્તે રાજ્યની તિજોરીને પરત કરી દેવાની. ઓગણીસમી સદીના એ પાછલા દાયકાઓમાં આટલી રકમનું મૂલ્ય આજના રૂપિયા પચાસ લાખ કરતાં વધુ હતું. જે વેપારી હપ્તા ભરવામાં પોતાની દાનત ખોરી કરે એનું ઘર ખાલી કરાવીને સળગાવી દેવામાં આવતું. 

બારિયામાં એક વાણિયાનું ઘર આ રીતે રાજ્ય દ્વારા બાળી નાખવામાં આવ્યું હતું એવી વાયકાઓ નાનપણમાં સાંભળી હતી. ત્રીજી સવલત જે વેપાર માટે આવતા વાણિયાઓને મળતી તે સૌથી ચડિયાતી હતી. બારિયા સ્ટેટના સાત મહાલ (વિસ્તારો - પ્રદેશો)માંથી જે વિભાગમાં ધંધો કરવો હોય ત્યાં રાજ્ય તરફથી સંપૂર્ણ પોલીસરક્ષણ મળે અને એ વિસ્તારનાં ગામડાંઓમાં વેપાર કરવાની એકહથ્થુ સત્તા મળે યાને ઈજારાશાહી - મનોપોલી - ત્યાં તમારા સિવાય બીજું કોઈ તમારા ધંધાની હરીફાઈ કરવા આવી શકે નહીં.

એ પ્રદેશમાં વેપાર કેવો? વનવાસીઓ લાકડું, ગુંદર અને બીજી જંગલ ઊપજ વેચે અને સાટામાં કરિયાણું, કાપડ, અનાજ જેવી જીવન જરૂરિયાતની ચીજો ખરીદી જાય. પ્રસંગ તહેવારે રોકડ રકમની જરૂર પડે ત્યારે આ પ્રજા પોતાનાં ચાંદીનાં ઘરેણાં વેપારીની પેઢીમાં જમા કરાવીને એડવર્ડ આઠમા અને જ્યોર્જ પંચમની છાપના રણકતા રૂપિયાના સિક્કા ગાંઠે બાંધીને લઈ જાય.
વડવાઓ જેમને કારણે બારિયામાં વસ્યા તે હિઝ હાઈનેસ મહારાજા માનસિંહજી ઓફ સ્ટેટ ઓફ બારિયાનું ઈ. સ. ૧૯૦૮માં અવસાન થયું. બારિયાના સર્કલ બજારના નાનકડા ગોળાકાર બાગમાંની સંગેમરમરની એમની પ્રતિમા અને બારિયાના મોટા તળાવને અપાયેલું સત્તાવાર નામ ‘માનસરોવર’ રાજાની સ્મૃતિને આજની તારીખે પણ પ્રજામાં કાયમ રાખે છે.
૧૯૦૮માં રાજા રણજિતસિંહનો રાજ્યાભિષેક થયો. ઉચ્ચ શિક્ષણ અને તેજસ્વી કારકિર્દી ધરાવતા આ રાજવી ઈમ્પિરિયલ કેડેટ કોરમાં જોડાયા હતા. એમને ‘નાઈટ કમાન્ડર ઑફ સ્ટાર ઓફ ઈન્ડિયા’નો ખિતાબ અંગ્રેજોએ આપ્યો હતો આથી તેઓ સર રણજિતસિંહજી કહેવાયા. બારિયાનો ટાવર એમણે બંધાવ્યો, જિમખાના પણ એમની જ દેણ અને એમણે શરૂ કરેલી એસ. આર. હાઈસ્કૂલ (સર રણજિતસિંહજી હાઈસ્કૂલ)નું જાજરમાન મકાન તથા વિશાળ મેદાન ભારતની ભલભલી આધુનિક પબ્લિક સ્કૂલોની ભવ્યતાને ટક્કર મારે એવા છે.

ઈ. સ. ૧૯૪૮માં, આઝાદી આવ્યા પછીના મર્જરના ગાળામાં, સર રણજિતસિંહજીના અવસાન બાદ એમના પૌત્ર (અને યુવરાજ સુભગસિંહજીના પુત્ર) જયદીપસિંહજીનો સૉર્ટ ઑફ ‘રાજ્યાભિષેક’ થયો. જયદીપસિંહજીનાં લગ્ન જયપુરના મહારાજાની પ્રથમ રાણીનાં દીકરી સાથે થયાં. આ મહારાજા ઓફ જયપુરનાં બીજાં લગ્ન ગાયત્રીદેવી સાથે થયાં હતાં, જેમનું શાલીન સૌંદર્ય દુનિયા આખીને પ્રભાવિત કરતું.
બારિયા સ્ટેટના પ્રગતિશીલ રાજવીઓને કારણે ગુજરાતના બે સૌથી પછાત વિસ્તારોમાંના એક એવા પંચમહાલ (બીજો ડાંગ)માં આવેલા દેવગઢ બારિયા નગરમાં દાયકાઓથી પાણીના નળ હતા (જે પાણી તળાવમાંથી આવતું. ‘શોલે’ જેવી ટાંકી નહોતી, આગળ વાંચ્યું નહીં?) ઉપરાંત વીજળી, પહોળા અને પાકા રસ્તા, ગટર વ્યવસ્થા, એક સરખાં મકાનોથી શોભતી રાજમાર્ગ જેવી ટાવર શેરી, શૈક્ષણિક સંસ્થાઓ, કોર્ટ કચેરીઓ, રેલવે લાઈન વગેરે જેવી આધુનિક સુવિધાઓ આવી હતી.
મુંબઈથી વડોદરા જંકશને પહોંચ્યા પછી બે ફાંટા પડે - એક અમદાવાદ તરફ જવાનો. બીજો દિલ્હી જવાનો - તમારે દિલ્હીનો ફાંટો પકડવાનો. કલાકેકમાં ગોધરા વટાવ્યા પછી, દાહોદ પહેલાં, પિપલોદ જંકશન આવે ત્યાં ઊતરી જવાનું. પિપલોદથી બારિયા જવા માટે નેરોગેજ ટ્રેન પકડવાની. નેરળથી માથેરાન જઈએ એવી રમકડાં ગાડી. ચાલુ ગાડીએ ચડઉતર કરી શકીએ એટલી જ સ્પીડ. પિપલોદથી બારિયાનું દસ કિલોમીટર અંતર એક કલાકમાં કાપે અને એમાંય વળી વચ્ચે બબ્બે તો સ્ટેશન આવે - નાની ઝરી અને મોટી ઝરી. બાળપણમાં બારિયામાં વૅકેશન દરમ્યાન પિકનિક કરવાનાં ત્રણ સ્થળ: તળાવ પાસેનો બગીચો, દેવગઢ ડુંગરની ટોચ અને આ રમકડાં ગાડીમાં પિપલોદની રિટર્ન જર્ની. ઘરેથી આ વઘારેલા મમરા-સેવ-ડુંગળી અને લીંબું-મીઠું બાંધી આપે અને દાદા થોડીક સલાહો બાંધી આપે: ચાલુ ગાડીમાંથી ચડઉતર નહીં કરવાની. અંધારું થાય એ પહેલા ડુંગર ઊતરી જજો

Friday, September 11, 2015

15 Surprising Uses for Potatoes You Didn't Know AboutPotatoes are a hardy staple of numerous dishes across a whole range of cultures. You can eat them mashed, roasted, fried, baked, sauteed, or as part of a salad or soup and they are the fourth most consumed crop in the world, after rice, wheat and corn. But as it turns out, potatoes have many other uses outside of your cooking pot. Some of them are remarkably useful, others are great fun to try, but all of them are bound to surprise you! Here are some ways you can employ your potatoes outside of the dinner table.
1. Remove Stains
Foods like turmeric, berries and beetroot are fabulous additions to any meal, but they have a habit of leaving their traces all over your hands. It can take a lot of scrubbing with normal soap to remove these stains, and it's really hard to reach underneath your nails. Don't fear though, just keep half a potato back when preparing the dish and rub it over the affected area to magically remove the blemish! Make sure you get right under your nails too. This will work well on grass and ink stains as well.
2. Make a Hot or Cold Compress
This is one you might have read about in books, and it's been used for centuries. Potatoes retain their temperature for a surprisingly long time so if you are out and about on a cold night, keep a couple of hot potato slices in your gloves or pockets. Similarly, if you need to keep cool, use a frozen or chilled potato. If you want to ease aches and pains, then make a hot or cold compress using potato slices inside a sock.
3. Clean Your Windows
Windows
Potatoes make for a terrific non-toxic glass cleaner. Take a raw, uncooked potato and rub if over your windows, car windscreen or even eye glasses, before wiping away the juice with a clean cloth. You will be left with gleaming glass, without damaging your hands or leaving the smell of chemicals up your nostrils. This works well on clear plastic like swimming or ski goggles as well.
4. Use Potato Juice for Your Ailments
Ok, so potato juice might not sound like the yummiest mixture in the world, but it has been used for centuries to fight various ailments. It is considered effective against ulcers, sprains, gout, sciatica, heart burn and bruising. The juice is rich in vitamins and it's dead easy to make. Just put a couple of potatoes in a blender, zap them for thirty seconds and you're done. Add carrot or cinnamon juice to improve the taste and you have your own home made medicine. 

 
5. Remove Warts
Warts are a rather unsightly annoyance, and if you get one, you will want to rid of it. There's no need to go and have it lasered off though, just treat it with a raw potato. Carefully rub the cut end of the potato across the wart, and leave juice on. Repeat the process every day until the wart is banished for good!
6. Shine Your Silverware
Cutlery
If your cutlery is cloudy and your trinkets are tarnished, why not use a potato to restore their sparkle? You can rub a raw potato over the items if you like, but I find it best to soak them in potato water. This also means you don't have to use extra potatoes to peform the task, simply use the water from the batch you have boiled for your dinner. Add any peeled skins into the water for great results.
7. Remove a Broken Light Bulb from a Socket
This use of potatoes is trumpeted by numerous sources! At some point in your life, you've probably faced the annoyance of a light bulb breaking as you attempt to unscrew it. You might be wondering why companies can't design bulbs that don't do this, but in the mean time, you have a trusty potato to help you deal with the problem. Cut the potato in half, and gently press the flat side on to the remainder of the bulb. When the bulb is firmly inserted, you can simply screw it out.
8. Feed Your Geraniums
The nutrients in potatoes will help your pot plants grown. You can either carve a small hole in the potato and plant the stem of the flower inside it, before putting the whole thing into the soil; or you can sprinkle some potato shavings into the soil around your already growing flowers to give them a fantastic, natural boost.
9. Sort Out Your Skin
Skin
Potatoes are great for your skin, so making yourself a potato face mask once a week can reap rewards. You only need to use mashed potato mixed with water, and leave the resulting paste on your face for 30 minutes. A couple of slices of potato can also be used to reduce the appearance of puffy eyes and black circles, and are a great alternative to the more widely used cucumber. The ability of potatoes to clear up minor rashes and acne have been known for centuries!
10. Soothe a Headache
Potatoes have been used to help ease headaches for centuries, and you will only need a few slices. You can rub them into your temples, or for more sustained relief, fix them against your forehead using a head band or bandage.
11. Relieve a Burn
If you burnt your fingers on a hot pan, or clipped your arm against the stove while it was still on, reach for a potato. Just 1 slice of raw potato should do the trick - apply it to the burn and fix in place using whatever you have handy.
12. Make Some Great Personalized Art
Cushions potato stamps
We all remember making potato stamps and dipping them in paint in art class at school. But don't for a second think that this practice is just the preserve of children. These great cushion patterns were made using a potato stamp. Just draw the shape you want on to the cut potato, carve out the shape and dip it in fabric paint before dabbing it over your canvas. Personalise bags, cushions, walls - whatever you like! It's a really fun and easy way to personalize your home, and is great for kids too.
13. Absorbs Excess Salt from a Soup or Cooking Pot
If you have over-salted your pot of soup or pasta by mistake, then throw in some potato slices or cubes to restore the balance. Leave the potatoes in while the mixture simmers for ten minutes or so, and then scoop them back out.
14. Banish Rust from Metal
Are your old tools or kitchen utensils starting to look like antiques? Restore them to former glories by chopping a potato in half, adding a liberal amout of soap or salt to the cut end and rubbing it over the affected surface. Rinse and dry the object thorougly afterwards. This works great on along the edge of large carving knives!
15. Power a Light Bulb
Light bulb
Ok, so we expect this one is more for fun that anything else, but it's still fascinating and great for entertaining the kids/grandkids. Did you know that potatoes contain lots of energy, and the chemical reactions that take place between the potato juices and a couple of dissimilar metals create enough voltage to power a small electrical device? 

To try this for yourself, you will need: 1 large potato, two small coins, two zinc-plated standard nails, three small pieces of copper wire and a small, low wattage light bulb:
1. Cut the potato in half, cut a slit in each half. Wrap the coins in the copper wire a few times, using different wire for each coin. Then slide the coins into the slits.
2. Take the remaining piece of copper wire and wrap it around one of the zinc plated nails. Stick the nail into one of the potato halves.
 3. Take the wire that's connected to the coin in the half of the potato that also contains the nail, and wrap it around the second nail. Stick the second nail into the other potato half.
4. Connect the two loose ends of the copper wire to the light bulb and it will light up.
Be careful when allowing children to handle the copper wires as they contain a small electrical charge, and don't perform the experiment near to an open flame.